Satya Tv News

Tag: BHARUCH NEWS

જૂના ભરૂચ વિસ્તારમાં છેડતીની ઘટના ધાબા પર ગયેલી યુવતીને યુવાને પાછળથી પકડી કર્યા શારીરિક અડપલાં;

જૂના ભરૂચ વિસ્તારમાં એક યુવતી સાથે છેડતીની ઘટના સામે આવી છે. રેસિડન્સી બિલ્ડિંગના ધાબા પર ચાલવા ગયેલી યુવતીને એક યુવાને પાછળથી પકડી શારીરિક અડપલાં કરવાનો યત્ન કર્યો હતો જૂના ભરૂચ…

ભરુચના દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાંથી MD ડ્રગ્સનું રો મટિરીયલ મળી આવ્યું;

બાતમીના આધારે એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS અને SOGએ દરોડા પડાતા ખુલાસો થયો છે. કરોડો રુપિયાનું MD ડ્રગ્સનું રો મટિરીયલ મળી આવ્યુ હોવાનું સામે આવ્યુ છે.NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત વસ્તુઓમાં એક…

ભરૂચ શહેરમાં નર્મદા નદીના કિનારે મગર નજરે પડતા સ્થાનિકોમાં ફેલાયો ભય;

નર્મદા નદીના કિનારે મગર નજરે પડતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. મહાકાય મગર ધાર્મિક મહાત્મય ધરાવતા દશાશ્વમેઘ ઘાટ નજીક નજરે પડયો હતો. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થા સાથે નર્મદામાં ડૂબકી લગાવે…

ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમે ચોરી થયેલી ત્રણ મોટર સાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડીયો;

પેટ્રોલિંગ દરમિયાન બાતમીદાર દ્વારા પોલીસને બાતમી મળેલ કે તવરા રોડ ઉપર આવેલ ઝુલેલાલ હોસ્પીટલના કંપાઉન્ડમાંથી ચોરી થયેલ મોટર સાયકલ લઈને એક ઈસમ ભરૂચ તવરા રોડ ઉપર આવેલ નર્મદા કોલેજના ગેટની…

ભરૂચમાં નર્મદા કિનારે મોજ માણવા ગયેલા તંત્રની દરકાર ન લેનાર પરિવારો ભરૂચ નજીક નર્મદાના પાણીમાં ફસાયા;

પોઇચા નજીક નર્મદા નદીમાં ન્હાવા પડેલા 7 લોકો ડૂબી જવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. આ ઘટના બાદ ઉનાળામાં નદી નાળામાં લોકોને ન્હાવા ન જવા વિનંતી અને સૂચના આપવામાં આવી હતી…

ભરૂચ એક ગામમાંથી ઇકોકારની ચોરી કરી બીજા ગામમાં ચોરી કરવા આવેલા તસ્કરોની તમામ હરકતો સીસીટીવીમાં કેદ

ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ ખુલ્લે આમ ફરી રહ્યા છે.જીહા વાત કરીએ ભરૂચના નેશનલ હાઈવે નંબર 48…

સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલનું મોટું નિવેદન, સીટ AAPને આપવામાં આવશે તો હું ગઠબંધનને સમર્થન નહીં આપું;

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કહ્યું કે, કોંગ્રેસ લોકશાહી પક્ષ છે. INDIA ગઠબંધન આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોંગ્રેસને ઉમેદવારી મળશે તો કોંગ્રેસ…

ભરૂચના ચાવજ ગામે મુસ્લિમ યુવકનું ષડયંત્ર, હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું;

ભરૂચ તાલુકાનાં ચવાજ ગામે લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર આદિ નામનાં યુવકે હિંદુ નામ રાખી આઈડી બનાવ્યું હતું. જે બાદ યુવકનો સોશિયલ મીડિયા મારફતે યુવતી…

સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા, સોલીયા ગામમાં દર મહિને 35 લાખ રૂપિયા પોલીસ હપ્તો લે છે;

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. સાંસદ મનસુખ વસાવાએ નાંદોદના ચિત્રોલ-મયાસી ગામે ધમધોખાર વિદેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો કર્યા છે. આપને જણાવી દઈએ કે…

યુવતીએ નર્મદા મૈયા પુલ ઉપરથી નર્મદા નદીમાં છલાંગ લગાવી;

શુક્રવારે સાંજે ભરૂચ – અંકલેશ્વરને જોડતા બ્રિજ ઉપર અચાનક દોડધામ મચી હતી. ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે એક યુવતીએ આ બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં છલાંગ લગાવી હતી.…

error: