Satya Tv News

Tag: BHARUCH NEWS

તાજેતરમાં દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પુરે ભારે તારાજી સર્જી;

પુરગ્રસ્ત વિસ્તારની કૃષિમંત્રી રાઘવજી પટેલ મુલાકાત કરશે. નર્મદા નદીમાં પૂરમાં થયેલ નુકશાન બાબતે કૃષિ મંત્રી સમીક્ષા કશે. તેમજ પુરનાં કારણે કૃષિમાં નુકશાન સહિતની બાબતો પર સમીક્ષા કરશે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં…

લ્યો બોલો, અત્યાધુનિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રાત્રીના વીજળી ડૂલ થતા દર્દીઓને પડી હાલાકી

ભરૂચ શહેર ના મધ્ય માં આવેલ જનરલ હોસ્પિટલ (સિવિલ )ખાતે ગત રાત્રીના સમયે અચાનક લાઈટ ડૂલ થઈ જતા અંધારપટ જેવો માહોલ સર્જાયો હ્તો, સતત 30 મિનિટ ઉપરાંત ના સમય દરમ્યાન…

ભરૂચમાં નર્મદા એપાર્ટમેન્ટના બ્લોક નંબર 18નો એક ભાગ ધરાશાયી થતા એકનું મોત

ભરૂચની જૂની મામતલદાર કચેરી સામેના નર્મદા એપાર્ટમેન્ટના બ્લોક નંબર 18નો એક ભાગ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. છતનો ભાગ ધરાશાયી થતા ઘરમાં રહેતા પંકજ જશવંત ચૌહાણનું કાટમાળ નીચે…

ભરૂચમાં બે કાર વચ્ચે અકસ્માત એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ 2 વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ

ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે ગઈકાલે વર્ના કાર અને વેન્યૂ કાર ધડાકાભેર સામસામે અથડાઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી…

ભરૂચ માં અન્ય ધર્મના યુવકે મેહુલ પટેલ નામ ધારણ કરી બે વિદ્યાર્થીનીઓ ને નિશાન બનાવનાર 3 બાળકો નો પિતા ઝડપાયો……

વાગરા ના લીમડી ખાતે રહેતા મૂળ પગૂથણ ગામનાસિરાજ રૂસ્તમ પટેલ ની ધરપકડ વાગરા,તા.૫ ભરૂચના પગુથણ ગામના ૨૬ વર્ષીય શખ્શે હિન્દૂ યુવાન તરીકે ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બોગસ આધારકાર્ડ બનાવ્યા…

ભરૂચમાં મુખ્ય રસ્તાઓ જ બિસ્માર થતાં લોકોને હાલાકી

ભરૂચના પાંચબત્તીથી બાયપાસ ચોકડી સુધીના બિસ્માર રસ્તાના પગલે હાલના ચોમાસાના દિવસોમાં ટ્રાફીકજામની સમસ્યા સર્જાઈ છે. રસ્તા પર મસમોટા ખાડા હોવાના કારણે ટ્રાફિકજામની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. ભરૂચ નગરના…

error: