Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ:તવરા ગામે આહીર સમાજ દ્વારા માતાજીના જવારાની સ્થાપના કરાય

આજથી આસો નવરાત્રીનો થયો પ્રારંભતવરા 5 દૈવી મંદિરે માતાજીના જવારાની સ્થાપનાઆહીર સમાજ દ્વારા માતાજીના જવારાની સ્થાપનાગરબામાં રમઝટ બોલાવી નવરાત્રી ઉજવણી આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થયો ત્યારે આહીર સમાજ દ્વારા પરંપરાગત…

ભરૂચ શહેરમાં બાળકોને લગતા તમામ રોગના ઈલાજ માટે કાશી માઁ હોસ્પિટલનો શુભારંભ

કાશી માઁ બાળકોની હોસ્પિટલનો શુભારંભબાળકોને લગતા તમામ રોગનો થશે ઈલાજબાળકો માટે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન24કલાક ઇમરજન્સી સેવાઓ રહેશે ઉપલબ્ધ ભરૂચ શહેરમાં નવજાત શિશુ તેમજ બાળકોના તમામ પ્રકારના રોગના ઈલાજ માટે…

ભરૂચ: તુલસીધામમાં ડો. ક્રિના કોરલવાલાના હોપ ફિઝ્યોથેરાપી ક્લિનિકનો શુભારંભ

તુલસીધામમાં ફિઝ્યોથેરાપી ક્લિનિકનો શુભારંભશિક્ષણવીદ પુષ્પા પટેલના હસ્તે કરાયો શુભારંભભાથાવાલા પરિવાર સહિત આમંત્રીતો રહ્યા ઉપસ્થિત ભરૂચના તુલસીધામમાં હોપ ફિઝ્યોથેરાપી ક્લિનિકનો ભવ્ય શુભારંભ કરાયો તુલસીધામ રોડ પર આર.કે. તુલસીધામમાં ડો. ક્રિના કોરલવાલાના…

ભરૂચ:અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતનો ભવ્ય વિજય થતા સમગ્ર દેશમાં ઉત્સાહ માહોલ

મોદી સ્ટેડિયમ ખાતે ભારતનો ભવ્ય વિજયસમગ્ર દેશમાં ફેલાયુ ઉત્સાહનું વાતાવરણવિવિધ વિસ્તારોમાં નીકળ્યાં વિજય સરઘસપાંચબત્તી સર્કલ ખાતે યુવાઓ રાષ્ટ્રધ્વજ સાથે એકત્ર અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતનો વિજય થતાંની સાથે સમગ્ર…

ભરૂચ: નબીપુર-ઝનોર ચોકડી ઉપર બંબુસર ગામના એક રીક્ષા ચાલકને 4 જેટલા લોકોએ માર્યો માર

બંબુસર ગામે લુખ્ખા તત્વો બન્યા બેફામબંબુસર ગામના એક રીક્ષા ચાલકને મારમાર્યો4 જેટલા લોકો રીક્ષા ચાલકને માર્યો મારઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ અર્થે ખસેડાયોનબીપુર પોલીસને જાણ કરાતા તપાસ હાથ ધરી ભરૂચ તાલુકાના બંબુસર…

ભરૂચ:9 મી ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની પણ ઉજવણી

રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની પણ ઉજવણી9મી ઓક્ટો.વિશ્વ ટપાલ દિવસની ઉજવણી10મી ઓક્ટો.નાણાકીય સશક્તિકરણની ઉજવણી11મી ઓકટોબરે ફિલાટલી ડે ની ઉજવણી કરાશે12 ઓક્ટોબરે મેઈલ ડે નિમિત્તે લેટર બોક્સ લગાવશે13 મી ના રોજ વીમા પોલિસીઓ…

ભરૂચ કુંભારિયા ઢોળાવમાં આસો નવરાત્રિની માટલી તૈયાર કરવામાં કારીગરો કામે લાગ્યા

કુંભારિયા ઢોળાવમાં નવરાત્રિની તૈયારી શરૂનવરાત્રીની તૈયારીઓમાં કુંભારો લાગ્યા કામેમાટલીની અવનવી ડિઝાઇન,શણગારની માંગ ઉઠી ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રીની ઉજવણીને લઇ માં જગદંબાની આરાધના માટે ગરબારૂપી માટલીઓમાં પણ અવનવી ડિઝાઇન અને શણગારની…

ભરૂચ:આદ્ય શક્તિના આરાધના પર્વ નવરાત્રિના ગરબા મહોત્સવની પોલીસ હેડક્વાટર ખાતે ઉજવણી 

પોલીસ હેડક્વાટર મેદાન ખાતે ગરબાનું આયોજનસલામતી,સુરક્ષાને ધ્યાનમાં રાખી નવતર આયોજનપોલીસ,મેડિકલ ટીમ,ફાયરબ્રિગેડ પણ હાજર રહેશે ભરુચમાં સતત બીજા વર્ષે પોલીસ હેડકટર ખાતે મોટા પાયે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં…

ભરૂચ:દુબઈ ટેકરી વિસ્તારમાં બે સંતાન અને પતિને તરછોડી રફુચક્કર થયેલી પત્નીને પ્રેમ કરવો ભારે પડ્યો

બે સંતાન,પતિને તરછોડી પત્ની રફુચક્કરપરિણીતાને પાડોશી સાથે પ્રેમ કરવો ભારે પડ્યોપ્રેમીએ પ્રેમિકાને ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યોદુબઈ ટેકરી વિસ્તારની છે ઘટના ભરૂચમાં દુબઈ ટેકરી વિસ્તારમાં પરિણીતાને પાડોશી યુવાન સાથે પ્રેમ…

ભરૂચ:વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે આનંદ-ઉલ્લાસ સાથે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની ઉજવણી

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે ઉજવણીમમતા રીહેબના બાળકોની માતાને સાથે કરી ઉજવણીવિવિધ રમતો રમાડી વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની ઉજવણીમાતાઓના સવાલોના જવાબો આપી મૂંઝવણો દુર કરી ભરૂચ શહેરમાં યેશા શેઠ મમતા…

error: