ભરૂચ:શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રાવણમાસમાં ગૌપૂજા તેમજ પવિત્ર ઓદુમ્બરવૃક્ષની પૂજા કરાઈ
શ્રી પરશુરામ સંગઠન દ્વારા વૃક્ષની પૂજા કરાઈશ્રાવણમાસમાં ગૌપૂજા,પવિત્ર ઓદુમ્બરવૃક્ષની પૂજાસફળતાના નવ વર્ષ પૂર્ણ કરી દસમા વર્ષમાં પ્રવેશશ્રી પરશુરામ સંગઠનના પ્રમુખની સર્વાનુમતે વરણી ભરૂચમાં શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન તેની સફળતાના નવ…