Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત વતનનાં રતન: આઝાદીની અમર કથાઓને નગરજનોએ માણી

ભરૂચ દ્વારા આયોજિત આઝાદીની અમર કથાઓકથાઓ સાંભળવાનો અવસર નગરજનોને માણ્યોધરોહર સાચવવાના પ્રયાસ,પરિણામની કરી ચર્ચા ભરૂચ દ્વારા આયોજિત “વતનનાં રતન: આઝાદીની અમર કથાઓ” સુપ્રસિદ્ધ સાહિત્યકાર સાંઈરામ દવેના કંઠે આઝાદીની અમર કથાઓ…

પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ ખાતે બાળ મેળો યોજાયો

ભરૂચ: જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ ખાતે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિભાગોમાં વેસ્ટ માંથી બેસ્ટ, રંગપૂરણી, ચિત્રકામ, બાળગીત, અભિનય ગીત જેવી…

ભરૂચ યોગાસન સ્પોર્ટસ એશો જિલ્લા સ્તરની યોગાસન સ્પર્ધાનું આયોજન કરાયું.

ભારતે વિશ્વને યોગની ભેટ આપી છે. સ્વસ્થ અને નિરોગી જીવન માટે યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તંદુરસ્તી અને સ્વસ્થ જીવન પદ્ધતિના પાયારૃપ માનવામાં આવ્યું છે.યુનો દ્વારા તંદુરસ્તી માટે યોગને મહત્ત્વ આપવાના…

ભરૂચ મમદપુરાથી મોબાઇલમાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા,૪ આરોપીઓ વોન્ટેડ

મહંમદપુરા પાસે રમાઈ રહ્યો છે વરલી મટકાનો જુગારમોબાઇલથી જુગાર રમતા ૩ આરોપીની ઝડપી પાડ્યાકુલ રૂ..૫૭,૦૪૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડ્યાઅન્ય ૪ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી ભરૂચ મહંમદપુરા સર્કલ…

ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

ભરૂચ જિલ્લામાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણશાળા કર્મચારી કો.ઓ. ક્રેડિટ સોસાયટી ખાતે કરાયુંજીવન જરૂરીયાતની વસ્તુઓનું વિતરણ કરાયું82 ગરીબ,આનાથ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણસંઘના હોદ્દેદારો શિક્ષકો રહ્યા ઉપસ્થિત ધી ભરૂચ – નર્મદા જિલ્લા…

ભરૂચના આંગણે ૧૧ થી ૧૩ ઑગષ્ટ દરમિયાન યુથ પાર્લામેન્ટ યોજાશે

૧૧ થી ૧૩ ઑગષ્ટ દરમિયાન યુથ પાર્લામેન્ટ25 સ્કૂલના 600 વિદ્યાર્થીઓ લેશે ભાગરાષ્ટ્રીય સુરક્ષા પરિષદને લગતા બિલો પર ચર્ચા ભરૂચ ખાતે છાત્ર સંસદ દ્વારા યુવા ઉત્સાહીઓના વિચારો, સુચનો અને તેમના યુવા…

ભરૂચ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ મયંક નાયકની અધ્યક્ષતામાં ભરૃચ ખાતે બેઠક યોજાઈ

ભરૂચ જિ.બક્ષીપંચ મોરચા દ્વારા બેઠક યોજાઇપ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક યોજાઇસામાજિક અગ્રણીઓ સાથે બેઠકનું આયોજનબક્ષીપંચ મોરચાના હોદ્દેદારો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા ભરૂચ જિલ્લાનાં પ્રવાસ નિમિત્તે સામાજીક અગ્રણીઓ સાથે એક બેઠકનું આયોજન ધી ભરૂચ…

ભરૂચમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફાટકારતી કોર્ટ

–ફરિયાદી પાસેથી આરોપીએ ઉધાર લીધેલા રૂપિયા ૪ લાખની સામે બમણા રૂપિયા ૮ લાખ ૬૦ દિવસમાં ચૂકવી દેવાનો મહત્વનો હુકમ કોર્ટે કર્યો ભરૂચ કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા…

ઓલપાડ : દેલાડ ગામ બે મકાનોને નિશાન બનાવ્યા નિશાન, પણ ફર્યા વીલા મોઢે પાછા, જુવો CCTV

ઓલપાડના દેલાડ ગામે તસ્કરો ત્રાટક્યા3 તસ્કરોએ 2 ઘરને બનાવ્યા નિશાનઘરમાં કબાટ તોડતા કંઈ ન મળતા સામાન વેરવિખેર કરી નુકશાનથોડા દિવસ અગાઉ પણ તસ્કરોએ 3 ઘરને બનાવ્યા હતા નિશાનસમગ્ર ઘટના CCTVમાં…

ભરૂચ :જીલ્લામાં 1425 ઇમારતોની સ્થિતી સારી,339નું રિનોવેશન થશેે, 623 તોડી નવી બનાવાશે

ભરૂચમાં 1425 ઇમારતોની સ્થિતી સારી339નું રિનોવેશન થશેે, 623 તોડી નવી બનાવાશેજિલ્લાની 2048 સરકારી ઇમારતોનો સર્વેમાં 623 અત્યંત જર્જરિતસરકારી ઇમારતોના સર્વે સાથે કરાયું ડિજિટલ મેપિંગ ભરૂચ જિલ્લામાં આવેલી સરકારી ઇમારતોનો સર્વે…

error: