Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ: ૩ કરોડના ખર્ચે બની રહેલા પેવર બ્લોકના ઢાંકણા તૂટવાનું યથાવત રહ્યું

પેવર બ્લોકનો રોડ વાહન ચાલકો માટે જોખમકારકપેપર બ્લોકના કુંડીના ઢાંકણા તૂટવાનું યથાવતકામ ન થવાના આક્ષેપો કરી રહ્યા છે વિપક્ષોગોબાચારી વાળી કામગીરી ચાલતી હોવાના આક્ષેપવિપક્ષો આંદોલન કરનાર હોવાનું સામે આવ્યું પ્રથમ…

ભરૂચમાં કરોડોના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે હજારો હરિભક્તો આંદોલન પર ઊતર્યા

મંદિરમાં ભક્તોને સત્સંગ બંધહજારો હરિભક્તો આંદોલન પર ઊતર્યાનારી સહશક્તિકરણના કાર્યો અચાનક રોક્યાસત્સંગ હોલમાં સત્સંગ માટે વલખા માર્યાભરૂચના ટ્રસ્ટીઓએ ભક્તોનો તોડ્યો વિશ્વાસ https://fb.watch/l8641tL9ce/ ભરૂચ મંદિરમાં ભક્તોને સત્સંગ કરવાનું બંધ કરાવેલ હોવાથી…

ભરૂચ:ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં લારી ગલ્લા હટાવવાના મુદ્દે કલેકટરને આવેદનપત્ર,અન્યત્ર જગ્યા ફાળવી આપવા માંગ

https://fb.watch/l6Ghlguob9/ ભરૂચ લારી ગલ્લા હટાવવાના મુદ્દે આવેદનપત્રNHAI દ્વારા લારી ગલ્લા હટાવવાના મુદ્દે રજુઆતલારીગલાવાળાને નોટીસ આપ્યા વિના દૂર કરાયાઆમરણાંત ઉપવાસની પણ ચીમકી આપી ભરૃચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર…

ભરૂચ :નબીપુર ગામે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ

વાગરામાં નબીપુર ગામે વૃક્ષારોપણ કરાયુંલાઈફ મિશન અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવીગ્લોબલ વોર્મિંગની સમસ્યાને દૂર કરવા વૃક્ષારોપણ કર્યુંભરૂચ સક્રિય પત્રકાર સંઘનો માન્યો આભાર૧૦૦ થી વધુ વૃક્ષો વાવ્યારાષ્ટ્રગીત ગાન કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર…

GSRTC ને રોજના ₹1.90 લાખના ટોલ અને ₹2 લાખના ડીઝલની બચત

NH 48 ઉપરથી ફોર વ્હિલર ગાયબ થયા બાદ હવે 1024 ST બસોનો પણ યુ ટર્ન ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ BAUDA ની 2012 માં સ્થાપના સાથે જ બન્ને શહેરોને ટ્વિન સિટી…

MG રોડ ટ્રાયએન્ગ્યુલર અને દહેજ બાયપાસ રોડ પર એલિવેટેડ ફલાયઓવરમાં શહેર 2 થી 3 વર્ષ રહેશે ટ્રાફિકના ભરડામાં

સેન્ટ ઝેવિયર્સ ફ્લાયઓવરના જાહેરનામાના 7 વૈકલ્પિક માર્ગ પણ દુરસ્ત નહિ ભરૂચ શહેરની પ્રજા અને વાહન ચાલકો માટે આગામી 2 થી 4 વર્ષ ટ્રાફિકજામનો વિકરાળ ભરડો લોકોને ભમરડે ફેરવશે. MG રોડ…

ભરૂચમાં કલેકટર કચેરી બહાર ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું,માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચકલેકટર કચેરી બહાર આંદોલન ઉગ્ર બન્યુંખેડૂતોએ સુત્રોચ્ચાર સાથે વગાડી થાળીઓકલેકટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યોમાંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીતંત્ર દ્વારા મહત્વતા પ્રોજેટ્સનું કામ શરૂ ભરૂચ જિલ્લામાં છેલ્લા…

ભરૂચ પાલિકાના સૂચિત વેરા વધારાના વિરોધમાં આવેલ વાંધા અરજીનો મામલો, સૂચિત વેરા વધારો રદ કરવા માટોપ બેન્ડ: ભરૂચ પા.ના સૂચિત વેરા વધારાના વિરોધસમિતિના અધ્યક્ષને આવેદનપત્ર પાઠવાયુંસૂચિત વેરા વધારો રદ કરવા…

ભરૂચના વડદલા પાસે શ્રમજીવી પરિવારની બાળકીને ઝાડી ઝાંખરા માં લઇ જઇ અડપલાં કરતો નરાધમ ઝડપાયો.

વડદલા નજીક બાળકી સાથે રંગે હાથ ઝડપાયેલાને લોકોએ ઝડપી મેથીપાક ચખાડ્યો.. બાળકીને બદઇરાદે લઈ જનાર ને ઝડપી લોકોએ નબીપુર પોલીસને હવાલે કર્યો. ભરૂચ ના નેશનલ હાઈવે પર આવેલ નર્મદા ચોકડી…

અંકલેશ્વર વાગરા કછીપુરા ગામમાં તાજેતરમાં ઊંટોના કમનસીબ મૃત્યુની ઘટનામાં ઓએનજીસીએ રદિયો આપ્યો

વાગરા કછીપુરા ગામે ઉંટોના મોતનો મામલો ONGC ઘટના મામલે આપ્યો રદિયો ઊંટો મોત મામલે તેલ જવાબદાર નહિ – ONGC વાગરા તાલુકાના કછીપુરા ગામમાં તાજેતરમાં ઊંટોના કમનસીબ મૃત્યુની ઘટનામાં ONGCએ મૃત્યુ…

error: