Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ ન.પા.ખાતે થાળી વગાડી વેરા વધારા સામે વિરોધ વ્યક્ત કરાયો ભરૂચ ન.પા.ના વેરા વધારા સામે વિરોધપા.ખાતે વિરોધ દર્શાવી આવેદનપત્ર પાઠવ્યુંપક્ષની વાતોથી ના ભોળવાવા અનુરોધ કર્યોવેરા વધારાને રદ કરવાની માંગણીવેરા વધારા…

ભરૂચ પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યામાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ વિકટ બની ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિક જામએમ્બ્યુલન્સ સહિત વાહનચાલકો ફસાયાપિક અવર્સ શિરોવેદ સમાન બનીગરમીમાં વાહન ચાલકોને રાહત થઈટ્રાફિકજામની સમસ્યા વધુ વિકટ…

ભરૂચ તાલુકાના ખેડૂતોએ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા ભરૂચ ક્લેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી ભરૂચમાં વળતરના મામલે ખેડૂતોમાં રોષક્લેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરીવળતરને ને.હા.ઓથોરિટીએ કોર્ટમાં પડકાર્યુસરકારે અમારી સાથે કર્યો અન્યાયમાંગણી ન…

ભરૂચ:વડોદરામાં ભત્રીજાની પ્રોપર્ટી પચાવી પાડવા કાકાએ કાવતરું રચ્યું,ડોક્ટરની ધરપકડ

ભરૂચના ડો.સુનિલ શાહની કરી ધરપકડભત્રીજાની પ્રોપર્ટી પચાવી પાડવા કાકાનું કાવતરુંપ્રોપર્ટીના વિવાદમાં ભરૂચના ડોક્ટરની ધરપકડમરણનો ખોટો દાખલો આપતા ભરૂચના ડોક્ટરની ધરપકડ વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા પરિવારમાં સગા કાકાએ જ દગો આપ્યો…

ભરૂચ:ઘેર-ઘેર ગાય પાળોનો બોધ પાઠવનાર સુપ્રસીધ્ધ દરગાહ હાજીપીર કાયમુદ્દીન બાબાનો વાર્ષિક સંદલ ઉર્સનો કાર્યક્રમ યોજાશે

ભરૂચ ગાય પાળોનો બોધ પાઠવનાર કાર્યક્રમ યોજાશેહાજીપીર બાબાનો વાર્ષિક સંદલ ઉર્સ યોજાશેમુંબઇથી MBBSની પદવી કરી પ્રાપ્તલંડન ખાતે માસ્ટર્સનો અભ્યાસ કરી પરત ફર્યાકાર્યક્રમનો લાભ લેવા પાઠવ્યું આમંત્રણ ભરૂચ જિલ્લાના ઝગડીયા ખાતે…

ભરૂચની નિપ્પનનગરમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું,સાસરિયાંઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

ભરૂચની શ્રવણ ચોકડીની સોસાયટીમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંમૃતકના પિતાએ પતિ સહિત સાસરીયાઓ સામે દૂષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યોએ ડિવીઝન પોલીસ મથકમાં કરાયો ગુનો દાખલ ભરૂચના શ્રવણ ચોકડી નજીકની એક…

ભરૂચ એલસીબીએ દહેજથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં શંકાસ્પદ ભંગાર ભરીને આવેલ આઈસર ટેમ્પો ચાલક સહીત ત્રણ ઈસમોને ભંગાર અને ટેમ્પો મળી કુલ ૭.૫૮ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો

ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આઈશર ટેમ્પો નંબર-જી.જે.૧૬.એ.યુ.૪૨૨૧માં દહેજથી ભંગાર ભરી ત્રણ ઈસમો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે…

ભરૂચના મકતમપુરમાં મારામારીની ઘટના બાદ 11 પોલીસ સ્ટેશનોનું કોમ્બિન્ગ, 24 ગુના દાખલ, 49 વાહનો જપ્ત

ભરૂચના મકતમપુરમાં પરપ્રાંતિયો દ્વારા સ્થાનિક યુવાનોને ફટકારતો વીડિયો સામે આવ્યાં બાદ 11 પોલીસ સ્ટેશનોના 69 સ્ટાફે નાઈટ કોમ્બિન્ગ હાથ ધર્યું હતું. ઔદ્યોગિકરણના કારણે ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતો અને ભરૂચ તેમજ…

ભરૂચ:અમોદના નવા વાડિયા ગામે રીક્ષાચાલકને ઘરના તાળા તૂટ્યા, 1.16 લાખના મુદ્દામાલની ચોરી

ભરૂચ શહેર અને જિલ્લામાં ચોરીના બનાવમાં વધારો થયો છે. ત્યારે આમોદના એક ગામમાં બંધ મકાનને નિશાન બનાવી રૂ. 1.16 લાખની હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા. આમોદના નવા વાડિયા ગામે…

ભરૂચ શહેરના માર્ગો પર ભારે વાહનોની અવર-જવર કરવા પરનો પ્રતિબંધ

ભરૂચ શહેરમાં પ્રવેશતાં મુખ્ય માર્ગો પર મોટા વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યાને નિવારવા જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું ભરૂચ: શહેરનાં માર્ગો પર ભારે વાહનોની અવર-જવર કરવા પરનો પ્રતિબંધ જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી, ભરૂચના તા.૨૧…

error: