Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ : નર્મદા ચોકડી અને નબીપુર નજીક ગમખ્વાર અકસ્માત, 3 લોકોનું ઘટના સ્થળે જ મોત, 7 લોકોને ઇજા…

ભરૂચની નર્મદા ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં સવાર 5 લોકો કારમાં જ ફસાય ગયા હતા ભરૂચ જીલ્લામાં આજે શનિવાર…

ભરૂચ : એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા એકતા રેલી યોજાય, જન જન સુધી પહોચ્યો રાષ્ટ્રહિતનો સંદેશ…

ભારતભરમાં તા. 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતભરમાં તા. 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે એકતા…

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બે જગ્યાએ અકસ્માત, ત્રણના મોત, સાત લોકોને ઈજા

ભરૂચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતની બે ઘટના સામે આવી છે. જેમાં કુલ 3 લોકોના મોત થયા છે. જ્યારે 7 લોકોને ઈજા પહોંચી છે. નબીપુર નજીક ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક,…

આગ ભભૂકી : ભરૂચના કસક વિસ્તારમાં આવેલી વિહિતા કેમની ઓફિસમાં આગ, દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા

ભરૂચના કસક વિસ્તારમાં આવેલ આનંદ કોમ્પલેક્ષના બીજા માળે વિહિતા કેમની ઓફિસમાં એસીમાં શોર્ટ સર્કીટને પગલે આગ લાગતા તમામ દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા હતા. ભરૂચ શહેરના હાર્દ સમાન કસક વિસ્તારમાં…

ભરૂચ : છઠ્ઠપુજા નીલકંઠેશ્વર ઘાટના બદલે ભરૂચ હનુમાન મંદિરે થશે

ભરૂચ છઠ્ઠપુજા નીલકંઠેશ્વર ઘાટના બદલે ભરૂચ હનુમાન મંદિરે થશે28 વર્ષથી ચાલતી છઠ્ઠપુજાના સ્થળનું સરનામુ બદલાયુંચાર દિવસીય છઠ્ઠપુજા ઉત્સવનો 28મીએ પ્રારંભ થશે ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો તરફથી…

ભરૂચ : ભોલાવ વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યાં,સોના-ચાંદીના દાગીના સહિત રૂ.1.53 લાખની ચોરી કરી

ભરૂચના ભોલાવ વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી કરી ચોરી સોના-ચાંદીના દાગીના સહિત રૂ.1.53 લાખની ચોરી કરી ભરૂચના ભોલાવ આવેલ નારાયણ હાઉસિંગ સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન…

ભરૂચ : નગરપાલિકાના કર્મીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા

ભરૂચના શહેરીજનોને મોટી મુશ્કેલીનાગરવાસીઓને વેઠવાનો આવશે વારોનગરપાલિકાના કર્મીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પરકર્મચારીઓએ કચેરીનું તમામ કામકાજ બંધ રાખ્યું ભરૂચમાં નગરપાલિકાના કર્મીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતારતા શહેરીજનોને મોટી મુશ્કેલી…

ભરૂચ : ટાઉન પ્લાનિંગ સ્કીમ સામે તવરા ગામના ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો

ભરૂચમાં તંત્ર દ્વારા જાહેર પ્લાનિંગ સ્કીમપ્લાનિંગ સ્કીમ સામે તવરા ગામના ખેડૂતોએ ભારે વિરોધગાંધીચીંધયા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી ભરૂચમાં તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ ટાઉન પ્લાનિંગ સ્કીમ સામે તવરા ગામના…

ભરૂચ માં શેરપુરા પાસે દહેજ તરફથી આવતી ખાનગી કંપનીની બસે એકટીવા ચાલકને ટક્કર મારતા અકસ્માત

ભરૂચના શેરપુરા પાસે દહેજ તરફથી આવતી ખાનગી કંપનીની બસે એકટીવા ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. એકને ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડાયો હતો. છેલ્લા કેટલાક સમયથી દહેજ બાયપાસ પાસે અકસ્માતોની…

ભરૂચ : પાંચ બત્તી માર્ગ પર રોજ ટ્રાફિક જામની પરિસ્થિતિ હવે આમ બની

ટ્રાફિક સીટી ભરૂચના પાંચ બત્તી પર ટ્રાફિક જામટ્રાફિક જામ ના પગલે વાહનોની કતાર પડી.વાહનોની કતાર પડતા 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ ભરૂચ જિલ્લામાં વાહનોનો 10 વર્ષમાં બમળો ઉછાળો અને બીજી…

error: