Satya Tv News

Tag: BHARUCH

ભરૂચના થામ ગામનો 8 વર્ષીય બાળક વરસાદમાં નહેરના પાણી જોવા જતા થયું મોત

ભરૂચના થામ ગામનો 8 વર્ષીય બાળક વરસાદમાં નહેરના પાણી જોવા માટે ગયો હતો.આ દરમિયાન તે નહેરમાં ડૂબી ગયો હતો.આ ઘટનાની જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી બાળક ના…

ભરૂચમાં ધર્મનગર સોસાયટીમાં તસ્કરો એ 1.10 લાખ ની કરી ચોરી ,ઘટના CCTV કેદ

ભરૂચમાં ધર્મનગર સોસાયટીમાં તસ્કરો એ ચોરી કરી કુલ 1.10 લાખ ની ચોરી કરી હતી https://www.instagram.com/reel/C91duDEgLJP/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી ધર્મનગર સોસાયટીમાં રહેતાં પિયુશ પટેલ મોબાઇલ ડિસ્ટ્ર્યુબિશનનો વેપાર કરે છે.…

ઘોર કળિયુગ! ભરૂચમાં 72 વર્ષીય વૃદ્ધ બળાત્કારનો ભોગ બની, પોલીસે આરોપીની ધરપકડ કરી

ભરૂચમાં ઘોર કળિયુગની ઘટના પ્રકાશમાં આવીભરૂચ તાલુકામાં 72 વર્ષીય વૃદ્ધ બળાત્કારનો ભોગપોલીસે હવસખોર દબોચી લઈ જેલભેગો કર્યો ભરૂચ તાલુકામાં 72 વર્ષીય વૃદ્ધ બળાત્કારનો ભોગ બની છે. ઘરમાં એકલી અશક્ત વૃદ્ધા…

ભરૂચની નર્મદા કોલેજ કેમ્પસ સંપૂર્ણ ગ્રીન સંકુલ બન્યું. : પર્યાવરણની સુરક્ષા માટેનો આવકારદાયક કદમ

વોટર હાર્વેસ્ટિંગ , સોલાર વીજળી, વર્મી કોમ્પોસ્ટ, ઈ વેસ્ટ, બાયો વેસ્ટ જેવી સુંદર પર્યાવરણ જતન ની સુવિધાઓ ધરાવતું જિલ્લા નું પ્રથમ શૈક્ષિણક સંકુલ બન્યું. નર્મદા એજ્યુકેશન કેમ્પસ દ્વારા ચાલતા નર્મદા…

ભરૂચ : પોલીસની હપ્તાખોરીના 35 VIDEO VIRAL, ચૈતર વસાવાના ગંભીર આક્ષેપ

ગાંધીના ગુજરાતમાં અને ભરૂચ , દાદાના રાજમાં, દારૂના દરબારો હપ્તાની પૂનમ ભરતી પોલીસના 35 વિડીયો ચૈતર વસાવાએ કર્યા જારી ઉચ્ચ પોલીસ અધિકારી અને ભાજપના કમલમ સુધી હપ્તા – ચૈતર વસાવા…

ભરૂચમાં પોલીસ જવાનો કર્યો આપઘાત

ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવનાર હેડ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતાં ચકચાર મચી ગઇ છે.ઘટનાની જાણ થતાં જ એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફે સ્થળ…

ભરૂચની જીએનએફસી નજીક આઈસર ટેમ્પો ચાલકે બાઈક ચાલકને અડફેટમાં લેતા યુવક નું મોત

આજ રોજ સવારે પણ ભરૂચની જીએનએફસી નજીક આઈસર ટેમ્પો ચાલકે બાઈક ચાલકને અડફેટમાં લેતા અકસ્માતમાં સર્જાયો હતો.જેમાં આ યુવક માર્ગ પર પટકાતા ટેમ્પોના ટાયર તેના પર ફરી વળતા કમકમાટી ભર્યું…

ભરૂચ : પાણીમાં ડુબતા વ્યક્તિને હવે બચાવ છે રોબોટ જુઓ કેવી રીત બચાવશે

https://www.instagram.com/reel/C8qx82Yg4Jn/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== ભરૂચ નગર સેવા સદનનું ફાયર વિભાગ વધુ અસરકારક બન્યું છે.પૂર સહિતની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે.જેનાથી પાણીમાં ડુબતા વ્યક્તિને બચાવી…

ભરૂચના હોટેલના જમવામાં જીવાતનો મામલો ફરી ઉઠ્યો

https://www.instagram.com/reel/C8b65wYgJpx/?utm_source=ig_web_copy_link નામાંકિત હોટેલ નોવેસના કાજુના શાકમાંથી નીકળી માખી NH 48 પર આવેલ વડદલા ગામ પાસેની નોવેસ હોટેલની બેદરકારી. કાજુ સાથે પનીરનું શાક મંગાવતા રેસા નીકળ્યા હોવાની પણ ગ્રાહકની ફરિયાદ ગ્રાહકે…

ભરૂચઃ વ્યાજખોરોએ યુવાનને નદીમાં ફેંક્યાનો આરોપ

અંકલેશ્વરના એક વ્યક્તિએ વ્યાજખોર પાસે લીધેલા રૂપિયા પરત નહિ આપતાં વ્યાજખોરના મળતીયાએ તેને અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર લાવી બ્રિજ પરથી નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાના આક્ષેપ રૂપિયા લેનાર ઈસમે…

Created with Snap
error: