ભરૂચ : કેબલ બ્રિજ પર વડોદરાના ડેન્ટિસ્ટ નર્મદામાં મોતનો ભૂસકો મારવા પહોંચ્યા
ભરૂચના કેબલ બ્રિજ પર વડોદરાના ડેન્ટિસ્ટ નર્મદામાં મોતનો ભૂસકો મારવા પહોંચ્યા હતા. જોકે ભરૂચ સી ડિવિઝન પોલીસની ટીમને જાણ થતાં તેમને બચાવી લેવાયા હતા. તેઓએ પત્ની સાથે તકરાર અને ઘર…