Satya Tv News

Tag: BHARUCH

ભરુચ : ડિસ્ટ્રીકેટી મેનેજમેંટ એસો. દ્વારા ભરૂચ ખાતે યોજાઇ CSR કોન્ક્લેવ

અનેક ક્ષેત્રના તજજ્ઞોએ ઉપસ્થિત રહી લિવેબલ ભરૂચ સહિત ના અનેક વિષયો પર ચર્ચા કરી વિકાસની દિશામાં સી.એસ. આરનો કઈ રીતે ઉપયોગ થઈ શકે તે ઉપર પોતાના વિચારો રજૂ કરાયા, ભરૂચમાં…

ભરૂચ : માવઠાના કારણે ખાલી પડેલી કેરીઓનું પાવડરથી પકવવામાં આવતી હોવાનો ચોંકાવનારો વિસ્ફોટ

માવઠાના કારણે કેરીના પાકને નુકસાન ભરૂચ જિલ્લામાં પાવડરથી પકવેલી કેરીઓ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છતાં બજારોમાં ગાડીઓના વેચાણમાંં તેજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પાવડરથી પકવેલી કેરીઓનું ધૂમ વેચાણ માવઠાના કારણે ખાલી…

દહેજ SEZ માં નાયબ કલેકટરની સુવા ગામના આગેવાનો અને કંપની સત્તાધીશો સાથે બેઠક, કંપનીઓએ દબાણો દૂર નહિ કર્યા તો લગાવાશે લેન્ડ ગ્રેબિંગ એક્ટ

હાલમાં જ સુવા ગામના લોકોએ ગૌચર પર દબાણ, લેન્ડ લુઝર્સને નોકરી લઈ દહેજ-ભરૂચ માર્ગ પર ચક્કાજામ કર્યો હતોબેઠકમાં વાગરા મામલતદાર, GIDC ના અધિકારીઓ, સરપંચ, કંપનીઓના અધિકૃત કર્મચારીઓની હાજરીમાં 10 મુદ્દાઓ…

ખેડૂતોના ઉનાળુ પાકને બચાવવા કરજણ ડેમમાંથી 445 ક્યુસેક પાણી છોડાયું

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ જયારે પાણીના ઓછા પ્રવાહને કારણે ખેડૂતોને ઉનાળુ પાક નહિ કરવા સરકાર દ્વારા સૂચના મળી છે પરંતુ આ ઉનાળા સિઝનમ ઉનાળુ પાક લેવા કરજણ ડેમ એકદમ સક્ષમ…

ભરૂચ જીપ્સમ અપાવવાના બહાને કરાયેલ લૂંટના આરોપીની રાજસ્થાનથી કરાય ધરપકડ

બંદૂકની અણીએ રૂ. 15.48 લાખની ખંડણી તેમજ લૂંટ ચલાવી હતીભરૂચ પોલીસે ગણતરીના દિવસોમાં જ મુખ્ય સૂત્રધારને રાજસ્થાનથી ઝડપી પાડ્યો ભરૂચ શહેરના એક ઉદ્યોગપતિને વડોદરાથી સારી ગુણવત્તાનું જીપ્સમ અપાવવાના બહાને વેપારી…

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઘ્વારા પાંચ વર્ષ પુરા કરતા છ વિદ્યા સહાયકોને પુરા પગાર ધોરણના ઓર્ડર એનાયત

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવતા છ શિક્ષકોએ પાંચ વર્ષ પૂર્ણ કરતા તેમને પુરા પગારમાં સમાવેશ કરતા ઓર્ડર અર્પણ કાર્યક્રમ સ્ટેશન રોડ મિશ્રશાળા ખાતે યોજાયો હતો.…

ભરૂચ : પાલિકાના મહિલા કોર્પોરેટરના પતિની “ગુંડાગીરી”,2 ઇસમો પર ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો

ભરૂચના મહિલા કોર્પોરેટરના પતિની “ગુંડાગીરી”, 2 ઇસમો પર ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો અંગત અદાવતે શક્તિનાથમાં જીવલેણ કરાયો હુમલો પાલિકાના વોર્ડ નં 3ની મહિલા કોર્પોરેટ હેમાલી રાણાના પતિનું વધુ એક કારસ્તાન…

અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા વ્યક્તિને ટક્કર મારતા ઘટના સ્થળે મોત

અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર આર.એમ.પી.એસ સ્કૂલના બોર્ડ પાસે અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા વ્યક્તિને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું હતું અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે…

વિલાયત ચોકડી પાસે થી પિસ્તોલ અને કારતુસ સાથે બે પરપ્રાંતીય ને ઝબ્બે કરતી SOG પોલીસ

ભરૂચ એસ.ઓ.જી. નું સફળ ઓપરેશન વાગરા પોલીસે વધુ તપાસ હાથધારી વાગરા તાલુકા ના વિલાયત ચોકડી પાસે થી બે પરપ્રાંતીય ઈસમો ને એક રિવોલ્વર તેમજ કારટીઝ સાથે ભરૂચ એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યા…

ભરૂચ SP ડો. લીના પાટીલે બદલીઓનું વધુ એક વાવાઝોડું ફુક્યું

ક્રાઇમ બ્રાન્ચના 3 PSI સહીત વધુ 11ની બદલીના આદેશ થયા મહત્વની જગ્યાઓ ઉપર ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલીઓ કરાય. 11 પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલી ક્રાઇમ બ્રાન્ચના ત્રણ PSI નો સમાવેશ ભરૂચ…

error: