ગુજરાતમાં ભાજપ જોડો યાત્રા,ભરૂચના સાંસદ સહિત ભરૂચ નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખે બીટીપી રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાની મુલાકાત લીધી, મહેશ વસાવા ભાજપમાં જોડાવાના હોવાનો તખ્તો તૈયાર કરવાના ભાગરૂપે બેઠક યોજાઇ હોવાની ચર્ચા.
લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ જોડો યાત્રા નો પ્રારંભ થયો હોય તેવું જણાઈ રહ્યું છે, કોંગ્રેસ ઉપરાંત પ્રાદેશિક પક્ષોના, અપક્ષ ના ધારાસભ્યો તથા માજી ધારાસભ્યો ભાજપ તરફ પ્રયાણ કરી રહ્યા છે,…