અમદાવાદ કેડિલા કંપનીના CMD સામેનો દુષ્કર્મ કેસ, પોલીસ સ્ટેશનમાં થયા હાજર રાજીવ મોદી, દુષ્કર્મ કેસમાં હતા ફરાર;
આ કેસમાં કેડિલાના રાજીવ મોદી છેલ્લા કેટલાય સમયથી પોલીસ પકડથી દૂર હતા. જોકે આ બધાની વચ્ચે અચાનક આજે રાજીવ મોદી અચાનક સોલા પોલીસ સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન સોલા…