ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડના 19 વર્ષ બાદ ઝડપાયેલા આરોપી રફીક હુસેનને આજીવન કેદની સજા
ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં સંડોવાયેલા આરોપી રફીક હુસેન ભટુકને કોર્ટે દોષિત ઠેરાવ્યો છે. આ અંગેનો કેસ વિશેષ કોર્ટેમાં ચાલી જતા અદાલતે તમામ પૂરાવા અને દલીલોને ધ્યાને લઇને સાબરમતી ટ્રેન હત્યાકાંડના…