Satya Tv News

Tag: CRIME NEWS

અંકલેશ્વરમાં એક પરણિત દરજીકામ કરતા પાડોશીએ 17 વર્ષની માસૂમને પોતાની પ્રેમજાળમાં ફસાવી;

અંકલેશ્વર શહેરમાં રહેતો 37 વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરિણીત હોવા છતાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તેણે પાડોશમાં રહેતી 17 વર્ષીય સગીરાને ફોસલાવી તેની સાથે અનેકવાર કુકર્મ…

જૂના ભરૂચ વિસ્તારમાં છેડતીની ઘટના ધાબા પર ગયેલી યુવતીને યુવાને પાછળથી પકડી કર્યા શારીરિક અડપલાં;

જૂના ભરૂચ વિસ્તારમાં એક યુવતી સાથે છેડતીની ઘટના સામે આવી છે. રેસિડન્સી બિલ્ડિંગના ધાબા પર ચાલવા ગયેલી યુવતીને એક યુવાને પાછળથી પકડી શારીરિક અડપલાં કરવાનો યત્ન કર્યો હતો જૂના ભરૂચ…

સુરત: ડીંડોલી પોલીસનો મેગા કોબિંગ, ચોરી અને દારૂના ગૂન્હાઓમાં 2 મહિલાઓની ધરપકડ;

ડીંડોલી પોલીસ દ્વારા મેગા કોબિંગ દરમિયાન બે મહિલાઓ પાસેથી ચોરી અને સ્નેચિંગ કરેલા 77 મોબાઈલ ફોનનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે, જેની કિંમત આશરે ₹4.79 લાખ છે આ બંને મહિલાઓ…

વલસાડની વિદ્યાર્થિની લાશ સાથે દોઢ કલાક દુષ્કર્મ આચર્યું, વલસાડ પોલીસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું;

મોડી રાત સુધી ચાલેલા રી-કન્સ્ટ્રક્શન આરોપી રાહુલ જાટે પોલીસને કહ્યું હતું કે યુવતીને પકડીને ગળું દબાવીને હત્યા કર્યા બાદ યુવતીને ઢસડીને વાડ નજીક લઇ જઇ ઉંચકી ચાર ફૂટ ઊંચાઈના તાર…

ભાવનગર: 9 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનારા 55 વર્ષના આધેડને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી;

ભાવનગરના ફુલસર રોડ પર કાંતિનગરમાં પ્લોટ નં.૧૮૦માં રહેતો ૫૫ વર્ષીય હિંમત રત્નાભાઈ બઢિયા નામના શખ્સે બે વર્ષ પૂર્વે ગત તા.૧૮-૧૨-૨૦૨૨ના રોજ રાત્રિના સમયે એક નવ વર્ષની માસૂમ બાળકીને તેના ઘરમાં…

માનેલી દીકરીની જીદથી કંટાળી વડોદરાના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી મુરજાણીએ આપઘાત કર્યો;

નામાંકિત વડોદરાના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી મુરજાણીએ ગત 8 નવેમ્બરની સાંજે પોતાની બંદુકથી લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.…

MICAના વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલને અમદાવાદ ક્રાઇમ બાંચે ઝડપી પાડ્યો;

અમદાવાદમાં માઇકા ઈન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીની હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ કોન્સ્ટેબલ આરોપી નિકળ્યો છે. ક્રાઇમ બ્રાંચે પંજાબથી આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવક…

અમદાવાદના બોપલ ફાયર સ્ટેશન નજીક વિદ્યાર્થીની કરાઈ હત્યા, સીસીટીવીના આધારે હત્યારો ઝડપાયો;

અમદાવાદના બોપલમાં માઈકા કોલેજના વિદ્યાર્થીની સામાન્ય વાતમાં છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી છે. આ બનાવની વિગતો એવી છે કે, બોપલ નજીક આવેલ માઈકા કોલેજનો વિદ્યાર્થી, ગઈકાલે રાતે કોલેજમાં…

રાજકોટમાં પતિએ તેની પત્ની અને દિકરી પર છરીના ઘા મારી જીવલેણ હુમલો કર્યો;

રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં પતિએ તેની પત્ની અને દિકરી પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મહિલાઓને પતિ ઘણા સમયથી અલગ જ રહેતો હતો. બનાવ જ્યારે…

અમદાવાદમાં રહેતો 16 વર્ષનો ભાર્ગવ ક્રિકેટ રમવા માટે નીકળ્યો અને પાછો ન ફર્યો, ઘરથી 60 કિ.મી દૂર મળી લાશ;

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતો 16 વર્ષનો ભાર્ગવ ઘરેથી ક્રિકેટ રમવા માટે નીકળ્યો અને પાછો જ ન ફર્યો. ઘરથી લગભગ 60 કિલોમીટર દૂર તલોદ જવાના રસ્તે એક નાળામાં તેની લાશ મળી…

error: