Satya Tv News

Tag: CRIME NEWS

માનેલી દીકરીની જીદથી કંટાળી વડોદરાના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી મુરજાણીએ આપઘાત કર્યો;

નામાંકિત વડોદરાના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી મુરજાણીએ ગત 8 નવેમ્બરની સાંજે પોતાની બંદુકથી લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.…

MICAના વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલને અમદાવાદ ક્રાઇમ બાંચે ઝડપી પાડ્યો;

અમદાવાદમાં માઇકા ઈન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીની હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ કોન્સ્ટેબલ આરોપી નિકળ્યો છે. ક્રાઇમ બ્રાંચે પંજાબથી આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવક…

અમદાવાદના બોપલ ફાયર સ્ટેશન નજીક વિદ્યાર્થીની કરાઈ હત્યા, સીસીટીવીના આધારે હત્યારો ઝડપાયો;

અમદાવાદના બોપલમાં માઈકા કોલેજના વિદ્યાર્થીની સામાન્ય વાતમાં છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી છે. આ બનાવની વિગતો એવી છે કે, બોપલ નજીક આવેલ માઈકા કોલેજનો વિદ્યાર્થી, ગઈકાલે રાતે કોલેજમાં…

રાજકોટમાં પતિએ તેની પત્ની અને દિકરી પર છરીના ઘા મારી જીવલેણ હુમલો કર્યો;

રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં પતિએ તેની પત્ની અને દિકરી પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મહિલાઓને પતિ ઘણા સમયથી અલગ જ રહેતો હતો. બનાવ જ્યારે…

અમદાવાદમાં રહેતો 16 વર્ષનો ભાર્ગવ ક્રિકેટ રમવા માટે નીકળ્યો અને પાછો ન ફર્યો, ઘરથી 60 કિ.મી દૂર મળી લાશ;

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતો 16 વર્ષનો ભાર્ગવ ઘરેથી ક્રિકેટ રમવા માટે નીકળ્યો અને પાછો જ ન ફર્યો. ઘરથી લગભગ 60 કિલોમીટર દૂર તલોદ જવાના રસ્તે એક નાળામાં તેની લાશ મળી…

અમદાવાદમાં મોનિટરિંગ સેલના PSI જે.એમ. પઠાણ પર બુટલેગરે ગાડી ચડાવી દેતા થયું મોત;

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના PSI જે.એમ. પઠાણ આજરોજ એટલે કે તારીખ 5 નવેમ્બરના રોજ વિરમગામ પાસે દારૂ ભરેલી ગાડી રોકવા જતા હતા તે દરમિયાન ગાડી ચાલકે તેમના પર બેફામ રીતે…

અમદાવાદમાં યુવતીએ નવજાતને બહાર કાઢી પડોશના બાથરૂમની છત પર મૂકી દીધું;

શહેરના ઠક્કરબાપા નગરમાં નવજાત ભ્રૂણને ત્યજી દેવાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્ન કર્યા વગર યુવતીએ પ્રેમી સાથે સંબંધ બાંધતા તે ગર્ભવતી થઈ હતી. યુવતીને સાતમો મહિનો ચાલી રહ્યો…

અમદાવાદમાં માલિકની બે સગીર પુત્રીના માથામાં પાઇપના ફટકા મારી 1.76 લાખની લૂંટ કરી;

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સમર્પણ એપાર્ટમેન્ટમાં રહેતા અભી કુમાર સિદ્ધપરા જેઓ અભિષેક એપાર્ટમેન્ટ સામે દીપમાલા કોમ્પ્લેક્સમાં જય અંબે ડેરી પાર્લર ચલાવે છે. તેમને દોઢ વર્ષ પહેલા આરોપી તુષાર ભોલેનાથ કોસ્ટીને નોકરી…

અમદાવાદમાં ઘરકંકાસમાં પિતાએ કરી દીકરીની હત્યા, પાઈપથી માર મારતા 7 વર્ષની પુત્રીનું કરૂણ મોત;

અમદાવાદમાં વસ્ત્રાલની વિનાયક સોસાયટીમાં ઘરકંકાસમાં એક માસૂમ દીકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાસ્તવમાં અહીં કોઇ બાબતે માથાકૂટ બાદ પતિએ પત્ની અને દીકરીને માર માર્યો હતો. આ તરફ પત્ની અને…

ઉત્તરપ્રદેશમાં શરમજનક ઘટના એક જ દિવસમાં બે સગીરાને પીંખી, બદાયુ અને બલિયામાં સામૂહિક દુષ્કર્મ;

બદાયુંમાં બજાર ગયેલી શેર મહોમ્મદની 7 વર્ષની દીકરી બદાર ગઈ હતી અને બપોરથી જ ગાયબ હતી. જ્યારે તે ઘરે પરત ન ફરી ત્યારે પરિવારજનોએ તેની કલાશ કરી પરંતુ તે ન…

error: