Satya Tv News

Tag: DEATH

પત્નિએ પતિના ભાભી સાથે આડાસંબંધનો કર્યો વિરોધ

બિહારના બેગુસરાઈમાં દહેજ માટે તેના પતિ અને સાસરિયાઓએ તેને માર માર્યો હતો. માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે એફઆઈઆર નોંધી છે…

શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ મનોહર જોશીનું નિધન, 86 વર્ષની વયે હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા;

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીનું નિધન થયું છે. તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા જ્યાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ દાખલ કરવામાં આવ્યા હતા.…

સુરતમાં કૂતરાઓનો આતંક, 4 વર્ષની બાળકી પર શ્વાને કર્યો હુમલો, ર્ડાક્ટરે બાળકીને મૃત જાહેર કરી;

સુરતમાં 4 વર્ષની બાળકી નજીકની ઝાળીઓમાં ગાયોને નાંખેલી ચારમાં શેરડી લેવા ગઈ હતી. તે દરમ્યાન 8 થી 10 જેટલા શ્વાનોએ અચાનક બાળકી પર હુમલો કર્યો હતો. માતા-પિતા કામ પરથી પરત…

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું નિધન;

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું નિધન થયું છે. ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપભાઈ ગોહિલનું નિધન થયું. સ્પષ્ટ વક્તા અને સટીક વિશ્લેષકની છાપ ધરાવતા દિલીપભાઈ ફાની દુનિયાને છોડી ગયા. કોઈ…

બિરયાની સાથે એક્સ્ટ્રા રાયતાની માંગણી કરતા, હોટલના કર્મચારીઓએ માર મારીને ગ્રાહકની કરી હત્યા;

તેલંગાણાના હૈદરાબાદમાં એક રેસ્ટોરન્ટમાં બિરયાની સાથે એક્સ્ટ્રા રાયતું માંગવા પર ગ્રાહકને માર મારવામાં આવ્યો. વાસ્તવમાં, લિયાકત નામનો વ્યક્તિ તેના મિત્રો સાથે પંજાગુટ્ટા વિસ્તારમાં મેરીડિયન રેસ્ટોરન્ટમાં બિરયાની ખાવા ગયો હતો. આ…

અમદાવાદમાં AMTS બસ ચાલકે બાળકને અડફેટે લેતા થયું મોત

અમદાવાદના પ્રેમ દરવાજા પાસે AMTSબસની અડફેટે આવતા એક બાળકનું મોત થયું છે. બાળક સાયકલ લઈને બહાર નિકળ્યું હતું.તે દરમિયાન બાળક એએમટીએસ બસની અડફેટે આવી ગયું હતું. ખાસ બાબત એ છે…

બનાસકાંઠા:ભાભરમાં બાઈક સવારના ગળામાં આખલાનું શિંગડું ઘુસી જતા થયું મોત

ભાભરમાં ઈલેક્ટ્રિકની દુકાનમાં નોકરી કરતો 38 વર્ષનો નરશીભાઈ ઠાકોર નામનો યુવક મંગળવારે સાંજે પોતાના ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન રાધે સ્કૂલ નજીક રસ્તામાં આંખલો અથડાયો હતો. જેમાં આંખલાનું શિંગડું યુવકના…

ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ સહિત ગ્રામ્ય માર્ગો પર છાસવારે થતાં અકસ્માતોથી ચિંતા

ઝઘડિયાના ગુમાનદેવ ખાતે બાઇક ચાલકનું મોતવાહન ચાલકે અડફેટમાં લેતા બાઇક ચાલકનું મોતપોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ખાતે રોડ ઉપર કોઇ અજાણ્યા વાહનની અડફેટે…

સુરેન્દ્રનગરમાં લોહિયાળ અથડામણમાં બે સગા ભાઈઓની હત્યા

સુરેન્દ્રનગરના સમઢિયાળા ગામે જૂથ અથડામણમાં બે સગાભાઈઓનાં મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. જમીન બાબતે મનદુઃખમાં જૂથ અથડામણ થઈ હતી.જેમાં અલગ-અલગ જ્ઞાતિના બે જૂથ વચ્ચે થયેલુ અથડામણ લોહીયાળ અથડામણ સાબિત…

નેત્રંગ ગ્રામ પંચાયતની લાપરવાહી આવી સામે.. પાણીના નિકાલ માટે ખોદવામાં આવેલા ખાડામાં વાછરડુ ખાબકતા વાછરડાનું મોત.

નેત્રંગ ગ્રામ પંચાયતની લાપરવાહી સામે આવી પાણીના નિકાલ માટે ખોદવામાં આવેલા ખાડામાં વાછરડુ ખાબકતા વાછરડાનું મોત નેત્રંગ જીન બજારમાં ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો…

error: