અંકલેશ્વર : ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે, GEB વિભાગની ગેરરીતિ, બિલ ભર્યું છત્તા કાપ્યું વીજ કનેક્શન
અંકલેશ્વરમાં GEBની ગેરરીતિ આવી સામે બિલ ભર્યું હોવા છત્તા કાપી નાખ્યું કનેક્શન શાલીમાર એપાર્ટમેન્ટમાં બન્યો કિસ્સો GEB લાપરવાહીને પગલે મહિલાને પડી હાલાકી અંકલેશ્વર શાલીમાર એપાર્ટમેન્ટમાં મહિલાએ વીજ બિલ ભર્યું હોવા…