Satya Tv News

Tag: GIDC ANKLESHWAR

અંકલેશ્વર સારંગપુર ગામના ગોમતી નગરમાં દરોડા પાડી વિદેશી દારૂ સહિત રૂ.4.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો;

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.મથકના પી.એસ.આઈ એ.વી.શિયાળિયા સહીત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા…

અંકલેશ્વર : GIDC ડેપો સામે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ બાઇકની ચોરી થઇ

અંકલેશ્વરના GIDC ડેપો સામે ચોરીખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ બાઇકની ચોરીબાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર અંકલેશ્વરના GIDC ડેપો સામે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ…

અંકલેશ્વર : GIDC પોલીસે પાનસો ક્વાટર્સની RCL કોલોનીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો

પાનસો ક્વાટર્સની RCL કોલોનીમાં GIDC પોલીસના દરોડાવિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગર ઝડપાયોકુખ્યાત બુટલેગર ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે પાનસો ક્વાટર્સની આર.સી.એલ કોલોનીમાંથી વિદેશી દારૂના જથ્થા…

અંકલેશ્વર : FDDI કોલેજ ખાતે જીલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાઈ

અંકલેશ્વરમાં FDDI કોલેજ ખાતે સ્પર્ધા યોજાઈFDDI કોલેજ ખાતે જીલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈજીલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાઈ અંકલેશ્વર GIDCમાં આવેલ FDDI કોલેજ ખાતે જીલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા…

error: