Satya Tv News

Tag: GUJARAT NEWS

ગુજરાતમાં તહેવાર ટાણે ડુબી જવાની 6 ઘટનામાં 10 લોકોના મોત, પરિવારોના તહેવાર ટાણે શોકમાં ગરકાવ થયા;

01રાપરના ખેતરમાં મજૂરી કરતા મૂળ રાજસ્થાનના પરિવારના બે ભાઈ બહેન ગેડી થાનપર પાસેની નર્મદા કેનાલ પર ગયા હતા. જ્યાં તેઓ કોઈ કારણસર ડૂબવા લાગ્યા. જેની જાણ પરિવારના અન્ય લોકોને થતા…

ગુજરાતમાં આજે 10 હજાર TRB જવાનો પગાર વધારાની માગ સાથે હડતાળ પર;

TRB જવાનો પગાર વધારા સહિતની માગને લઇ આંદોલનના રસ્તે ઉતર્યા છે. TRB જવાનો ફિક્સ પગારને લઇ છેલ્લા અનેક સમયથી પગાર વધારાની માગ કરી રહ્યા હતા.. જો કે સરકાર દ્વારા કોઇ…

ગુજરાતના ચાર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોને મેડીકલ કાઉન્સિલે કર્યા સસ્પેન્ડ, જાણો કારણ;

ગુજરાતની મેડીકલ રેગ્યુલેટરી બોડી ગુજરાત મેડીકલ કાઉન્સિલે સખ્ત પગલાં લીધા છે. ગુજરાત મેડીકલ કાઉન્સિલ દ્વારા રાજ્યના ચાર સ્પેશ્યાલિસ્ટ તબીબોને અનિશ્ચિતકાળ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરાના ડૉ. વિલ્યેશ ઘેટિયા અને…

સુખી-સમૃધ્ધ ગુજરાતમાં ૧.૦૨ કરોડ લોકો ગરીબ, ગામડાનો માણસ રોજના 26 રૂપિયા પણ વાપરી નથી શકતો;

ગુજરાત એ વિકસિત નહીં ગરીબીમાં જીવતું ગુજરાત છે. જ્યાં ચકાચાંદ ચાંદની પાછળ ગરીબીને છુપાવાઈ રહી છે. સરકાર ભલે વાહવાહી કરે અને વિકાસની વાતો કરે પણ કેન્દ્ર સરકારના આંકડા વિકાસની પોલ…

ગુજરાતમાં દરરોજ છ મહિલાઓ બને છે દુષ્કર્મનો ભોગ,જાણો NCRB રિપોર્ટ;

સલામત ગુજરાતમાં મહિલાઓ અડધી રાતે હરી ફરી શકે તે તેવી ગુલબાંગો મહિલાઓ જ અસલામતી અનુભવી રહી છે. આ તરફ, ગુજરાતમાં મહિલાઓ પર થતાં અત્યાચારને લઈને સ્થિતી ચિંતાજનક રહી છે. નેશનલ…

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મુખ્યમંત્રીનાં નિવાસ સ્થાને મહત્વની બેઠક, ગેમઝોન સંદર્ભે નિયમો બનાવવા ચર્ચા કરાઈ;

સીએમ બંગલે મળી રહેલી મીટીંગમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, ડીજીપી સહીતના અનેક ટોચના અધિકારીઓ-મંત્રીઓ હાજર છે.સમગ્ર દેશમાં આગકાંડે હાહાકાર મચાવ્યા બાદ તાત્કાલી રીતે કેટલાક અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુકાયા…

ગુજરાતમાં ચાર અકસ્માતની ઘટના, ચાર લોકોનાં મોત, અમદાવાદ, ભાવનગર, રાજકોટના હાઈવે લોહી લુહાણ;

ભાવનગર તળાજા નેશનલ હાઈવે પાસે સાણોદરના પાટીયા નજીક અકસ્માત સર્જાયો છે. પાર્ક કરેલ ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતા અકસ્માતમાં 2 યુવકોના મોત અને એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે. એક…

ગુજરાતના નાણામંત્રી 2 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ કરશે રજૂ, આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે;

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી શરૂ થશે. નાણામંત્રી કનુ દેસાઈ 2 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. એવું કહેવાય છે કે પાછલા વર્ષોની સરખામણીમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું…

રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો, 48 કલાક પછી તાપમાનનો પારો ગગડવાની શક્યતા;

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તરાયણના દિવસે રાજ્યમાં સારો પવન ફુંકાશે તેમજ 15-20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. સાથો સાથ જણાવી દઈએ કે, ઉત્તરથી- ઉત્તર પૂર્વ તરફ પવન ફુંકાશે.…

ઉત્તરાયણમાં પવનને લઈ હવામાન નિષ્ણાંત કરી આગાહી, અમદાવાદમાં બપોર બાદ વધી શકે છે પવનની ગતિ;

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરી-2024 ની ઉત્તાયણનાં દિવસે કચ્છ, સુરેન્દ્રનગર, સુરત, વલસાડમાં પવનની ગતિ પ્રતિ કલાકે 16 કિમીની રહેવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ,…

error: