Satya Tv News

Tag: gujarat

ભરૂચમાં મુખ્ય રસ્તાઓ જ બિસ્માર થતાં લોકોને હાલાકી

ભરૂચના પાંચબત્તીથી બાયપાસ ચોકડી સુધીના બિસ્માર રસ્તાના પગલે હાલના ચોમાસાના દિવસોમાં ટ્રાફીકજામની સમસ્યા સર્જાઈ છે. રસ્તા પર મસમોટા ખાડા હોવાના કારણે ટ્રાફિકજામની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. ભરૂચ નગરના…

બાપ જેવા બેટા પ્રજ્ઞેશ પટેલ કે જેણે 2020માં યુવતી સાથે આચર્યું હતું દુષ્કર્મ આજે તેના જ દીકરાએ 9 લોકોને કચડી નાખ્યા

અમદાવાદ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર, લોકડાઉનમાં નોકરી હાથ ધોઈ બેઠેલી રાજકોટની 23 વર્ષીય યુવતી કામની શોધખોળ કરી રહી હતી. ત્યારે તેનો સંપર્ક સોશિયલ મીડિયામાં અમદાવાદના માલદેવ ભરવાડ…

ગુજરાતમાં આજે આ જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન ખાતા દ્વારા આજે આજે ભાવનગર, અમરેલી, ગિરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર, વલસાડ, અને દમણ તથા દાદરા નગર હવેલી વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા…

આને કહેવાય ઈમાનદારી 2 વર્ષ સુધી સોશિયલ મીડિયા પર શોધખોળ ચલાવી, 8 લાખના દાગીનાનું પાકીટ કર્યું સુપરત

આણંદ ખાતે રહેતા અંકિતાબેન ધર્મેન્દ્રભાઈ પિત્રોડા આજથી બે વર્ષ પહેલા સુરેન્દ્રનગર ખાતે લગ્નમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ અમદાવાદ બગોદરા હાઈવે પર આવેલી અંબર હોટલ ખાતે ચા-નાસ્તો કરવા ઉભા…

સુરતના જોળવા ગામમાં વીજળી પડતાં એકનું મોત,એક ઈજાગ્રસ્ત

સુરતમાંથી એક દુઃખદ સમચાર આવ્યા છે. સુરતના જોળવા ગામે વીજળી પડતા એક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે એક બાળકી ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વીજળી પડતા બાળકનું…

વાવમાં મહિલાઓની છેડતી કરનારા યુવકોને ઘાઘરો-ચોળી અને જૂતાનો હાર પહેરાવાયો.

બનાસકાંઠાનાં વાવ તાલુકાના તીર્થગામમાં બે યુવકો ભિક્ષાવૃત્તિ કરવા ગયા હતા. જોકે આ યુવકોએ તે બાદ બદમાશી કરી, મહિલાઓનાં ફોટા પોતાના મોબાઈલમાં પાડવાનું શરૂ કરતાં આ ગામ લોકોની ધ્યાને આવ્યું હતું.…

ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ હિરણ-2 ડેમ થયો ઓવરફ્લો

ગીર સોમનાથમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. ગીર સોમનાથમાં ગઇકાલ એટલે કે મંગળવાર અવિરત મેઘ કૃપા ઉતરી રહી છે. ભારે વરસાદથી તાલાળા નજીકનો હિરણ-2 ડેમ ઓવરફ્લો થયો છે. ગીર જંગલ વિસ્તારમાં…

સુરતમાં રોગચાળાએ માથું ઊંચક્યું, ઝાડા ઉલ્ટીથી 7 વર્ષની બાળકીનું મોત

સુરત શહેર પાંડેસરામાં ઝાડા ઉલ્ટીના કારણે 7 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીની તાબિયત બગડતા સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી, જ્યાં સારવાર મળે તે પેહલા બાળકીનું મોત નીપજ્યું હતું. વરસાદ બાદ…

વડોદરામાં 10 દિવસ સુધી પાણીપુરી વેચવા પર મુકવામાં આવ્યો પ્રતિબંધ

વડોદરા શહેરમાં 10 દિવસ પાણીપુરી મળશે નહીં. શહેરમાં 10 દિવસ પાણીપુરી વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વડોદરા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પાણીપુરી વેચનારાઓને…

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા

ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આગામી 24મી જુલાઈએ ચૂંટણી યોજાવાની હતી. પણ હવે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. તેથી ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. જેમાં બાબુ દેસાઇ,…

error: