Satya Tv News

Tag: gujarat

ગુજરાતમાં નેતાઓને હવે લાખોમાં પગાર મળશે, પ્રવાસ ભથ્થામાં જબરદસ્ત વધારો

લોકસભા પહેલાં ભૂપેન્દ્ર પટેલ સરકારની મુશ્કેલીઓ વધે તો નવાઈ નહીં. એક બાજુ ફિક્સ વેતનધારકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ ચૂંટાયેલાં જનપ્રતીનિધીઓના પ્રવાસ ભથ્થામાં જબરદસ્ત વધારો કરી દેવામાં આવ્યા…

અમદાવાદમાં AMTS બસ ચાલકે બાળકને અડફેટે લેતા થયું મોત

અમદાવાદના પ્રેમ દરવાજા પાસે AMTSબસની અડફેટે આવતા એક બાળકનું મોત થયું છે. બાળક સાયકલ લઈને બહાર નિકળ્યું હતું.તે દરમિયાન બાળક એએમટીએસ બસની અડફેટે આવી ગયું હતું. ખાસ બાબત એ છે…

તથ્ય પટેલની જામીન અરજી પર ચુકાદો, ગ્રામ્ય કોર્ટ આપશે આજે ફેંસલો;

ઇસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલનના વકીલ નિસાર વૈદ્યે તથ્યની રેગ્યુલર જામીન અરજી કરી હતી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન એડવોકેટ નિસાર વૈદ્યે એવી દલીલ કરી હતી કે, પોલીસ આ…

માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકની ભરતી માટે જાહેરાત ,ઉમેદવારો 26 ઓગસ્ટથી કરી શકશે ઓનલાઈન અરજી

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક ની જગ્યાઓની ભરતી માટે પસંદગી…

જુઓ રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને આજે મહેનતનું સાચું ફળ મળશે

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે તેમજ આર્થિક બાબતોમાં સુધારો જણાશે અને ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે, બાળકોની તબિયતની ચિંતા રહેશે વૃષભ (બ.વ.ઉ.)આવક કરતાં જાવક વધવાની સંભાવના તેમજ…

અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ:વિદ્યાર્થિનીઓને I Love you ના મેસેજ કરનાર શિક્ષક

ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધને લાંછન લગાવતી ઘટના શહેરની સેન્ટઝેવિયર્સ સ્કૂલમાં બની હતી. આ ઘટનામાં સ્કૂલના સ્પોર્ટસના શિક્ષકે વિદ્યાર્થિનીઓને અશ્લિલ મેસેજ કરતા વિવાદ સર્જાયો હતો. જોકે ત્યાર બાદ સ્કૂલમાં હોબાળો…

રાજકોટમાં વધુ એક નબીરાએ કર્યો અકસ્માત, એક્ટિવા ચાલક 20 ફૂટ સુધી ફંગોળાયો

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ફૂલ સ્પીડમાં આવી આવી રહેલા કારચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું. કારચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક 20 ફૂટ સુધી ફંગોળાયો હતો. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળા…

કેતકી વ્યાસના કારનામાના પુરાવા, કેતકી વ્યાસ પાસે ખેડૂત હક્ક ન હોવા છતાં ખેતીની જમીનો હડપી

કેતકી વ્યાસ પાસે 300 વિઘા કરતા વધુ જમીન હોવાનો સરપંચ સંગઠનના પ્રમુખ દિપક પરમાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. દિપક પરમારે દાવો કર્યો છે કે, મહેમદાવાદ તાલુકાના અકલાયા ગામે 3000…

અમદાવાદમાં AMTS બસે લીધો માસૂમનો જીવ,

મંગળવારે શહેરમાં એએમટીએસ બસે વધુ એક અકસ્માત કર્યો છે. જેમાં એક બાળકનું મોત નીપજ્યુ છે. શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં એએમટીએસ બસે એક બાળકને અડફેટે લીધો હતો. જેમાં બાળકનું કરૂણ મોત…

રાજકોટમાં વધુ એક બોગસ સર્ટિફિકેટકૌભાંડ ઝડપાયું

શહેર પોલીસમાં નકલી નિમણૂક પત્રના આધારે પ્રદીપ મકવાણા નામનો વ્યક્તિ પોલીસમાં નોકરી મેળવે તે પૂર્વે જ ઝડપાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રીઝર્વ પીઆઇ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ ખાતે…

error: