Satya Tv News

Tag: gujarat

સુરતમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા, ભાજપ અગ્રણી દેવુ ચૌધરીની દાદાગીરી , 5 જેટલા શ્રમિકોને માર્યો માર

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તેનગામે આવેલી ચાણક્યપુરી સોસાયટીમાં ગત 5 ઓગસ્ટના રોજ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોની રંજાડ વધતા સ્થાનિકોએ રાત્રે જાગી પહેરો કરવાનું નક્કી કર્યું હતું. આ…

અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક, વેપારીઓ પાસેથી ઉઘરાણીનો છે આરોપ

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. લુખ્ખા તત્વો દિવસે-દિવસે વધુ બેખોફ બનતા જાય છે. લુખ્ખાઓ કાયદો-વ્યવસ્થા ઘોળીને પી ગયા છે. ક્યાંક જાહેરમાં ફાયરિંગ થાય છે, તો ક્યાંક હત્યા થાય છે.…

તથ્ય પટેલની જામીન અરજી પર સુનાવણી, તથ્યનું લાયસન્સ આજીવન માટે કરાયું છે રદ

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વકીલ નિસાર વૈદ્યએ તથ્ય પટેલના રેગ્યુલર જામીન અરજી કરી છે. જેના પર આજે સુનાવણી યોજાશે, આ દરમિયાન તથ્ય પટેલને થયેલી ઈજાના કાગળો પણ રજૂ કરાશે. સાથે કોર્ટ…

આ રાશિના જાતકોનો શનિવાર રહેશે કપરો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે તેમજ મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો અને ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે, આર્થિક લાભની સારી તકો મળશે વૃષભ (બ.વ.ઉ.)ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે તેમજ રોજગારીની…

વેરાવળમાં યુવકની વિકૃત માનસિકતાનો કિસ્સો,પડોશીના બાથરૂમમાં સ્પાય કેમેરો ગોઠવ્યો.

વેરાવળમાં યુવકની વિકૃત માનસિકતાનો કિસ્સો સામે આવ્યો છે. પડોશીના મકાનનાં બાથરૂમમાં સ્પાય કેમેરો ગોઠવ્યો હોવાની ઘટના સામે આવી છે. તે બાથરૂમમાં મહિલાઓનો વીડિયો ઉતારતો હતો. મહિલાએ બાથરૂમની જાળીમાં ફિટ કરેલા…

બિલકિસ બાનુંના દોષિતોની મુક્તિ વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

બિલકિસ બાનોના દોષિતોની મુક્તિ વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આડે હાથ લીધી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું…

તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે સુનાવણી

પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ છે. બંને પક્ષોની દલીલો બાદ ગ્રામ્ય કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. મોઢામાં કેન્સરનાં બહાનાં હેઠળ તથ્યનાં પિતાએ જામીન માંગ્યા હતા. જે બાબતે…

ફૂટબોલ એપ્લિકેશન દ્વારા 1400 કરોડની છેતરપિંડી

સાયબર ક્રાઈમનાં ગુનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ચાઈનીઝ નાગરિક દ્વારા આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ફૂટબોલ એપ્લિકેશનનાં માધ્યમથી ચાઈનીઝ નાગરિકે રૂ. 1400 કરોડ ખંખેર્યા છે. ચાઈનીઝ…

ગુજરાત પોલીસ અધિકારીઓ એ વર્દીમાં વિડિયો મુકીયો તો થશે કડક કાર્યવાહી,

પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી/ કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાનાં ઉપયોગ બાબતની આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવાનું જણાવેલ છે. તેમ છતાં સોશિયલ મીડિયાનાં ઉપયોગની આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થતો નથી. ખાસ કરીને…

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિમણૂંક

આગમી 2024 ની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિમણૂંક કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતનાં કોંગ્રેસનાં પ્રભારી તરીકે…

error: