Satya Tv News

Tag: gujarat

ચક્રવાતી તોફાનને લઈને આ રાજ્યોમાં એલર્ટ, ખૂંખાર વાવાઝોડાનો ખતરો;

હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24 કલાક દરમિયાન આંદામાન સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સોમવાર સુધીમાં લો પ્રેશર વિસ્તારમાં ફેરવાય તેવી શક્યતા છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 22મી ઑક્ટોબરની સવાર…

ચૈતર વસાવાએ કહ્યું ધૂમાડો હોયતો કાઢી નાંખજો, જંગલખાતાને કે કોઇને ઊભા નહીં રહેવા દઇએ;

ડેડિયાપાડાના માલસામોટ ખાતે આયોજિત ‘એક પેડ મા કે નામ’ના ખાતમૂહર્ત કાર્યક્રમમાં ચૈતર વસાવાએ મનસુખ વસાવાની હાજરીમાંજ જંગલખાતાનો ઉધડો લઇ લીધો. ચૈતર વસાવાએ કહ્યું કે અમે કંઇ અહીંયા ફોટા પડાવવા નથી…

સુરેન્દ્રનગરના થાનગઢમાં 17 વર્ષની સગીરા પર 7 થી 8 શખ્સોએ કર્યો ગેંગરેપ;

સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં રહેતી સગીરા પર સામૂહિક દુષ્કર્મ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમાં અંદાજે 7 થી 8 શખ્શો દ્વારા 17 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની…

અંબાલાલ પટેલે કરી આગાહી, દિવાળી પણ બગડશે, માવઠું, ચક્રવાત, ગાજવીજ સાથે વરસાદ;

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં માવઠું પડશે. ગુજરાતમાં 17થી 24 ઓક્ટોબર દરમિયાન માવઠાની અસર જોવા મળશે. 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠું પડશે. 18 ઓક્ટોબરથી…

નોટિસ આપ્યા વિના નોકરી છોડી, અમદાવાદની કંપની લેશે કર્મચારી પાસેથી 5 લાખ રુપિયા, કોર્ટે આપ્યો આદેશ;

આ સમગ્ર મામલો અમદાવાદનો છે. જ્યાં જોન્સન કોબેન સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં મારિયા રાજપુત નામની મહિલાની નિયુક્તી થઈ હતી. મારિયાની નિયુક્તી ટ્રેની એસોસિએટ તરીકે થઈ હતી. થોડા મહિનાઓ બાદ…

રાજકોટ જિલ્લાના આટકોટમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીને જામીન મળતા પીડિતા હાઈકોર્ટ પહોંચી;

રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલ ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે રેપનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ચાર માસ અગાઉ ભાજપના આગેવાન અને કલર…

કચ્છના કંડલાની એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકના મોત;

કંડલામાંથી એક મોટા સમાચાર સામે આવી રહી છે. જેમાં એગ્રોટેક કંપનીમાં દુર્ઘટના સર્જાઈ છે. વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરતી વખતે પાંચ શ્રમિકોના મોત થયા છે. આ દુર્ઘટના મોડી રાતે બની…

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી આંધી-તોફાન ખુડદો બોલાવશે! આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ;

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી છે. 17 ઓક્ટોબરથી અરબસાગરમાં ભારે પવન ફંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. ડીપ ડિપ્રેશન…

ગાંધીનગરમાં આવેલી 2 યુનિવર્સિટીને બોમ્બ બ્લાસ્ટની ધમકી, બોમ્બ સ્કવોર્ડ સાથે પોલીસે તપાસ હાથ ધરી;

ગાંધીનગરની બે યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. GNLU સહિત PDEU યુનિવર્સિટીમાં બોમ્બ મુકાયાનો ઈ-મેઈલ મળતા ગાંધીનગર પોલીસ એક્શનમાં આવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું…

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના, મોર્નિંગ વોક ઉપર નિકળેલા વૃદ્ધને હવામાં ફંગોળ્યા;

અમદાવાદ અનુપમ સિનેમા પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે, જેમાં એક કારચાલકે મોર્નિંગ વોક ઉપર નિકળેલા વૃદ્ધને અડફેટે લીધા હતા અને એ વૃદ્ધનું ઘટના સથેલ જ મૃત્યુ થયું હતું.…

error: