Satya Tv News

Tag: gujarat

સુરત હોસ્પિટલમાં દર્દીએ મહિલા તબીબ પર કર્યો હુમલો, મહિલા ડોક્ટરના વાળ પકડીને માર્યો માર;

સુરત સિવિલ હોસ્પિટલ સહિતના તબીબોએ પણ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા હતા. ત્યારે આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરને દર્દીએ વાળ પકડીને માર મારતા…

વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં થયો ઘટાડો,વડોદરાવાસીઓ માટે રાહત;

વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની વચ્ચે વિશ્વામિત્રી નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ હતી. શહેરમાં જ્યાં જુઓ ત્યાં બાદ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ તરફ હવે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર સામે…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોનો આજનો દિવસ ટેન્શનભર્યો,જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવકના નવા સ્ત્રોત ખુલશે, સ્નેહીમિત્રોથી સહયોગ મળશે, પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે, રોજગારી માટે સારી તકો મળશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ…

રાજકોટમાં સગર્ભાની મદદે 108 એમ્બ્યુલન્સ આવી, મહિલાને 108 એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી;

રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્તો અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. રાજકોટમાં સગર્ભાની મદદે 108 એમ્બ્યુલન્સ આવી છે. ભારે વરસાદના પગલે સગર્ભાને હોસ્પિટલ સુધી પહોંચી શકાય તેવી સ્થિતિ ન…

વડોદરામાં 52 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યુ, હોસ્પિટલના ICUમાંથી દર્દીઓનું કરાયુ રેસ્ક્યું;

વડોદરામાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હરણી અને PNT કોલોનીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યુ છે. જેમાં 5 બાળકો, 9 મહિલા અને 38 પુરુષ હતા. વિશ્વામિત્રી…

ગુજરાત: 165થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર, ત્રણ-ત્રણ સ્ટેટ હાઇવે થયા બંધ;

દ્વારકા જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે. ખંભાળિયા પંથકમાં આભફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખંભાળિયા, રામનાથ, તિરુપતિ અને સોનીબજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જોધપુર ગેટ,રેલવે કોલોની,ધરમપુર સોસાયટીમાં…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોમાં આવશે દુખની લહેર,જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો, મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી, સંતાનોની સામાન્ય ચિંતા રહેશે, જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો વૃષભ (બ.વ.ઉ.)આ…

ગુજરાતના 27 જિલ્લામાં રેડ એલર્ટ, હવામાન વિભાગની સત્તાવાર મોટી આગાહી;

હવામાન વિભાગે 27 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે 6 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં રેડ અલર્ટ આપ્યું છે.ખેડા,પંચમહાલ, મહીસાગર, દાહોદ,…

ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે હવે સરકાર એક્શન મોડ પર, પૂર જેવા વરસાદમાં આર્મીની એન્ટ્રી;

રાજ્યમા ભારે વરસાદની સ્થિતિને જોતા ચાર ઝોન આર્મીની ટીમો મોકલાશે. પ્રભારી સચિવો તેમના જીલ્લામા પહોંચવાની સુચના આપવામા આવી. રાજ્ય સરકાર ભારે વરસાદને પગલે એકશન મોડમાં આવી ગઈ છે. આર્મીની અન્ય…

છોટાઉદેપુરમાં પાવીજેતપુરના શિહોદમાં બ્રિજના થયા બે ટુકડા;

છોટાઉદેપુરમાં પાવીજેતપુરના ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા બ્રિજના ટુકડા થયા છે.સુખી ડેમનું પાણી છોડાતા નદીનો પ્રવાહ વધ્યો હતો.નેશનલ હાઇવે-56 પર આવેલા બ્રિજના પિલર બેસી ગયા હતા.નજીકમાં બનાવેલો 2.39 કરોડનો ડાયવર્ઝન…

error: