Satya Tv News

Tag: gujarat

અમદાવાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અને વૃક્ષો પડતાં લોકોને ભારે હાલાકી;

અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાઈ થઈ ગયા છે. શહેરના ધરણીધર વિસ્તાર પાસે વિશાળકાય વૃક્ષ ધરાશાઈ થઈ ગયું.કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકી…

જન્માષ્ટમીએ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરાવાયું;

દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ વખતે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના અતિપ્રસિદ્ધ એવા…

અંબાલાલની આગાહી; સપ્ટેમ્બરમાં કેવો રહેશે ગુજરાતમાં વરસાદ? જાણો;

અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં 30 ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે . રાજ્યમા…

ગુજરાતના ચાર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોને મેડીકલ કાઉન્સિલે કર્યા સસ્પેન્ડ, જાણો કારણ;

ગુજરાતની મેડીકલ રેગ્યુલેટરી બોડી ગુજરાત મેડીકલ કાઉન્સિલે સખ્ત પગલાં લીધા છે. ગુજરાત મેડીકલ કાઉન્સિલ દ્વારા રાજ્યના ચાર સ્પેશ્યાલિસ્ટ તબીબોને અનિશ્ચિતકાળ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરાના ડૉ. વિલ્યેશ ઘેટિયા અને…

સુરતમાં 30 વિદ્યાર્થીઓને કારણ વગર LC આપતા શાળાના પ્રિન્સિપાલ સસ્પેન્ડ;

સુરતના પાલનપોરની શાળામાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને યોગ્ય કારણ વગર જ LC આપી દીધી હતી. ત્યારે આ સમગ્ર મામલાની જાણ થતા જ સુરત શિક્ષણ સમિતિએ તપાસના આદેશ આપ્યા હતા અને મામલો ખરેખર…

ગુજરાતમાં 27 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે પવન સાથે થશે વરસાદની ધમાકેદાર એન્ટ્રી;

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જણાવી દઈએ કે ગુજરાતમાં આ સિઝનમાં 73.75 ટકા વરસાદ નોંધાયો છે. જે સિઝનના સરેરાશ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કઈ રાશિના જાતકોએ આજે ચેતવા જેવું,જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે અને સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે તેમજ વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે, પરિવારના સુખમાં વધારો થશે વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકોને સહકારી-સરકારી કામમાં સફળતા મળશે તેમજ નવા…

અમદાવાદમાં પ્રેમીનાં અત્યાચારથી કંટાળીને પ્રેમિકાએ જ પ્રેમીની ઘાતકી હત્યા;

અમદાવાદમાં મહિલા સબાના ખાતુન રફીક શાએ પોતાના પ્રેમી હૈદર શાની ઘાતકી હત્યા કરી છે. પ્રેમી હૈદરના શારીરિક શોષણથી કંટાળીને હત્યાને અંજામ આપ્યો છે. ઘટનાની વાત કરીએ તો દાણીલીમડામાં એવનનગરમાં વહેલી…

સુરતમાં બ્રાન્ડેડ કંપનીના સાબુ સહિતની વસ્તુઓ બનાવતી ડુપ્લીકેટ ફેક્ટરી પકડાઈ;

સુરતમાં છાસવારે ડુપ્લીકેટ ઘી, તેલ, કપડા, ઘડિયાળ સહિતના સામાન ડુપ્લીકેટ બનતા હોવાનું પકડાઈ ચૂક્યું છે. ત્યારે આ વખતે એક મસ્ત મોટી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બ્રાન્ડેડ કંપનીના…

અમરેલીના બાબરામાં ચાલુ સ્કૂલ બસમાં અચાનક શોર્ટ સર્કિટ સર્જાતા લાગી આગ;

અમરેલીના બાબરા તાલુકાના થોરખાણ ગામની જનતા વિદ્યાલયની બસ રસ્તામાં ભડભડ સળગી ઉઠી હતી. આ સ્કૂલ બસ રાણપરથી થોરખાણ જઈ રહી હતી. બસમાં અચાનક શોર્ટ સર્કિટ સર્જાતા આગ લાગી હતી. બસમાં…

error: