Satya Tv News

Tag: gujarat

કોડીનાર સુત્રાપાડા રોડ પર ખાનગી કંપનીના બંધ ટ્રકમાં બાઈક ઘુસી જતા એકનું યુવાનનું મોત,લોકોએ રોડ પર કર્યા ચક્કાજામ;

કોડીનાર સુત્રાપાડા રોડ પર ફરીથી અકસ્માત સર્જાતા મામલો વધુ ગરમાયો છે. આ મામલે રોષે ભરાયેલા લોકો યુવાનનો મૃતદેહ લઈ રસ્તા પર ઉતર્યા હતા. હાઈવે પર ચક્કાજામ કર્યો છે, ટ્રકોના પૈડા…

રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા પુત્રના પિતાનું વિયોગથી મોત, પરિવારમાં શોક;

રાજકોટ અગ્નિકાંડને લઈ 27 લોકોએ જીવ ગુમાવ્યા બાદ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. રાજકોટ અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રનાં વિયોગમાં પિતાનું પણ મોત નિપજવા પામ્યું છે. છેલ્લા બે દિવસથી પિતા દીકરાના…

ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમે ચોરી થયેલી ત્રણ મોટર સાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડીયો;

પેટ્રોલિંગ દરમિયાન બાતમીદાર દ્વારા પોલીસને બાતમી મળેલ કે તવરા રોડ ઉપર આવેલ ઝુલેલાલ હોસ્પીટલના કંપાઉન્ડમાંથી ચોરી થયેલ મોટર સાયકલ લઈને એક ઈસમ ભરૂચ તવરા રોડ ઉપર આવેલ નર્મદા કોલેજના ગેટની…

સુરતમાં ફરિયાદ કરવા ગયેલી મહિલા સાથે ખાખીની ઉદ્ધતાઇની, પોલીસ કર્મીઓનો વીડિયો વાયરલ;

અડાજણની સૌરભ પોલીસ ચોકીના પોલીસ કર્મીઓનો વીડિયો વાયરલ થયો છે જેની ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ કર્યા છે. પોલીસકર્મીએ રજૂઆત સાંભળવાને બદલે મહિલાને ધમકી આપી હોવાના આ મામલામાં આક્ષેપ થયા છે.…

રાજકોટ અગ્નિકાંડ: ગેમઝોન ગેરકાયદે હતો, ભાજપના કોર્પોરેટરે સ્વીકાર્યું;

રાજકોટ અને સરકારની બે સિટના તપાસનીશ પોલીસ ઓફિસરો દ્વારા રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી પોલીસના કોઈ અધિકારી કે ભાજપના કોઈ પદાધિકારી કે ઉચ્ચ IAS કે IPS અધિકારીઓની જવાબદારી ફિક્સ કરી નથી,…

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ઇડર હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના ઘટનાસ્થળે મોત;

કાર અને ટ્રક વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ટ્રક ચાલકે કારને ટક્કર મારી હતી. આ ટક્કરમાં એક જ પરિવારના 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત…

હવામાન નિષ્ણાંત દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી જાણો અંબાલાલે ચોમાસા પર શું કરી આગાહી.?

અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે. દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહેશે. તેમજ રોહિણી નક્ષત્રની પ્રિમોનસુન એક્ટિવીટીની અસર ગુજરાતમાં થશે. દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં ભારે પવન ફૂંકાશે. તેમજ નવસારી, પંચમહાલ,…

જાણો આજનું રાશિ ભવિષ્ય: કઇ રાશિના જાતકોને અનુભવાશે નાણાકીય તંગી.? જુઓ રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)માનસિક શાંતિનો અહેસાસ થશે,આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે,નોકરીમાં પ્રગતિ જણાશે,વ્યવસાયમાં ધનલાભ થાય ,માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય વૃષભ (બ.વ.ઉ.)માનસિક પરેશાની જણાશે,કામમાં વધારે મહેનત કરવી પડશે ,ધંધામાં સામાન્ય ફાયદો જણાશે ,નાણાકીય…

લોકસભા ચૂંટણીના પરિણામો ગુજરાતમાં ભાજપ 21 તો કોંગ્રેસ 4 બેઠક પર આગળ;

01નવસારી બેઠક પરથી ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ 72,978 વોટથી આગળ 02રાજકોટમાં ભાજપનાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની લીડ ઘટી છે. પણ હજુ તેઓ કોંગ્રેસનાં પરેશ ધાનાણી પાછળ ચાલી રહ્યા છે.…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કઈ રાશિના જાતકોનો રાજયોગ? કોનું નસીબ ફૂટ્યું, જુઓ રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ કામકાજમાં સાવધાની રાખવી અને પારિવારિક જવાબદારીમાં વધારો થશે તેમજ વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે વૃષભ (બ.વ.ઉ.)આવકના પ્રમાણમાં ખર્ચા વધશે અને કોઈપણ કામમાં…

error: