Skip to main content

Satya Tv News

Tag: gujarat

ગેરકાયદે ગુજરાતીઓને વિદેશ લઈ જવા મામલો, પોલીસે આરોપીઓ પર કરી ઈનામની જાહેરાત;

અમદાવાદથી ગેરકાયદે લોકોને વિદેશ મોકલવાનાં કેસમાં વધુ એક ખુલાસો થવા પામ્યો છે. જેમાં 14 એજન્ટોએ દોઢ વર્ષમાં 800 ગુજરાતીઓને અમેરિકા મોકલ્યાનો ખુલાસો થવા પામ્યો છે. ગુજરાત બહારનાં 700 લોકોને પણ…

જુઓ આજનુ રાશિ ભવિષ્ય: નોકરી-ધંધામાં ઉજ્જવળ તકો મળશે, સંબંધોમાં સુધારો જોવા મળે;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય તેમજ કુટુંબ પરિવારમાં સુમેળ જણાય અને જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય અને લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું . વૃષભ (બ.વ.ઉ.)સાથી કર્મચારીથી સાધારણ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આર્થિક પાસું મજબૂત થશે, કઈ રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે.? જાણો;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે અને સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે તેમજ વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે અને પરિવારના સુખમાં વધારો થશે વૃષભ (બ.વ.ઉ.)સહકારી સરકારી કામમાં સફળતા મળશે…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બહેનનું થયુ નિધન, અમિત શાહે આજના તમામ કાર્યક્રમ કર્યા રદ;

અમિત શાહના બહેન રાજેશ્વરીબેન પ્રદીપભાઇ શાહનું નિધન થયું છે. અમદાવાદની કેડી હોસ્પિટલમાં તેમની છેલ્લા ઘણા સમયથી સારવાર ચાલતી હતી. લાંબી બીમારી પછી અમિત શાહના બહેનનું નિધન થયું છે.અમિત શાહની બહેનનું…

ગુજરાતમાં પતંગની દોરીના કારણે કુલ સાત લોકોના મોત, લીમડી અને રાજકોટમાં બે યુવકો પટકાતા મોત;

ઉત્તરાયણનું પર્વ અનેક લોકો માટે જીવલેણ સાબીત થયો છે. દાહોદ, પંચમહાલ, ભાવનગર અને વલસાડમાં માસુમ બાળકોના ગયા જીવ ગયા છે, તો લીમડી અને રાજકોટમાં બે યુવકો પટકાતા મોતને ભેટ્યા છે.દાહોદના…

અંકલેશ્વર જીઆઇડીસી નજીક ભડકોદ્રા ગામની સીમમાં સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ,5 ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ;

અંકલેશ્વર જીઆઇડીસીની અડીને આવેલા ભડકોદ્રા ગામની સીમમાં બનાવાયેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લગતા વાતાવરણ ઇમરજન્સી વેહિકલના સાયરનોથી ગુંજી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભંગારના ગોડાઉનોમાં સમયાંતરે લગતી આગ પર્યાવરણ સામે…

અંકલેશ્વરમાં મુખ્ય માર્ગ ઉપરથી શેરડી ભરેલા ટ્રેકટર ચાલકોએ નિર્દોષ લોકો માટે જીવનું જોખમ ઉભું કર્યું;

અંકલેશ્વરમાં મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકોનો ભેટો બેફામ અને જોખમી રીતે દોડતા ટ્રેકટરો સાથે થઇ રહ્યો છે. તહેવારો દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવા છતાં પોલીસને આ વાહનો કેમ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કામમાં અનુકૂળતા, આ રાશિના જાતકોને મનની મૂંઝવણો દૂર થશે;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે તેમજ ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે અને જમીન અથવા ખેતીમાં લાભ જણાશે, નોકરીમા સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય વૃષભ (બ.વ.ઉ.)ધ્યેય…

સુરતના પીપોદરા GIDCમાં કામદારોનો હોબાળો, કામદારને માર મારતાં બબાલ, પોલીસ પર પણ કર્યો પથ્થરમારો;

આ ઘટના માંગરોળના પીપોદરા જીઆઈડીસીની છે. ગઇકાલે વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સામાન્ય બાબતે કારીગરોના બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં એક કારીગરને ગંભીર ઇજા પહોંચી હતી. જેને સારવાર માટે નવી…

રાજપીપળાના પતંગની દોરીથી મૃત્યુ પામેલા યુવાનના મિત્રોએ દોરીથી લોકો ઇજા ન પામે તે માટે વાહનચાલકોનો જીવ બચાવવા એક ઝુંબેશ ચલાવી;

રાજપીપળાના યુવાનોએ દોરીથી લોકો ઇજા ન પામે તે માટે વાહનચાલકોનો જીવ બચાવવા એક ઝુંબેશ ઉપાડી છે. નીરજ પટેલ નામના યુવાનની રાહબરી હેઠળ 1000 જેટલી બાઇકો અને સ્કુટરોના ચાલકોને પતંગની દોરીથી…

error: