Satya Tv News

Tag: gujarat

અમદાવાદ-ગાંધીનગર રિંગરોડ પરની ગપ્પા ગાર્ડન હોટલમાં બબાલ, લુખ્ખા તત્વોએ હોટલકર્મી પર છરી વડે કર્યો હુમલો;

અમદાવાદ-ગાંધીનગર રિંગરોડ પર આવેલ એક હોટલમાં માથાકૂટની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગાંધીનગર રીંગરોડ પર આવેલી ગપ્પા ગાર્ડન હોટલમાં અમદાવાદના કુખ્યાત આરોપી ધમા બારડ અને સિટુ તથા તેના સાગરીતોએ…

સુરતમાં લેડીઝ ટોઇલેટમાં ઘૂસ્યો હતો વૃદ્ધ, નશાની હાલતમાં બાળકી સાથે કર્યા અડપલા;

સુરતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, એક વૃદ્ધને માર મારી રહેલી મહેલા નજરે પડે છે. પરંતુ આ મહિલા એક માતા છે અને જે તે વૃદ્ધને…

અમદાવાદ હાઈકોર્ટે સોસાયટીમાં શ્વાનને ખડવારનારને આપી સજા, પાલડીની એક સોસાયટીમાં 2 પાડોશીનો ઝઘડો પહોંચ્યો હતો હાઈકોર્ટ;

અમદાવાદમાં પાલડી ખાતે એક સોસાયટીમાં 2 પાડોશીઓ વચ્ચે કૂતરાને ખવડાવવા બાબતે ઝઘડો થયો હતો. જે મામલે રહીશ દ્વારા અરજી કરી રજૂઆત કરી હતી કે, સોસાયટીમાં રખડતા કૂતરાની સંખ્યા વધી ગઈ…

જુઓઆજનું રાશિ ભવિષ્ય: કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે જાણો;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને નોકરીયાત વર્ગને શાંતિ જણાશે તેમજ કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું, તબિયત બાબતે કાળજી રાખવી વૃષભ (બ.વ.ઉ.)સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે અને દામ્પત્ય જીવનમાં…

આણંદ જિલ્લામાં દેશી દારૂનું બેફામ વેચાણ, દેશી દારૂ બનાવતા અને નાના બાળકો પાસે વેચાવતો વિડીયો વાયરલ;

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે હવે આણંદનો એક વિડીયો સામે આવ્યો છે. આણંદમાં ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂને લઇને અનેક વખત ફરિયાદો ઉઠી છે ત્યારે હવે મહિલા દ્વારા દેશી દારૂનું પેકિંગ…

જાણો આજનું રાશિભવિષ્ય: કન્યા, વૃશ્વિક સહિત આ રાશિના જાતકોએ સાચવવું, જાણો કોને થશે ફાયદો;

મેષ (અ.લ.ઈ.) દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશેઅગત્યના કામકાજમાં સાવધાની રાખવીકારણ વગરની ચિંતાઓથી દૂર રહોઆવક-જાવક સમાંતર રહેશે વૃષભ (બ.વ.ઉ.) સામાજિક કાર્યોમાં લાભ થશેપારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશેસંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશોવ્યવસાયમાં સારો લાભ…

અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ વોક વે માં સેલ્ફી લેવા જતા યશ કંસારા નામનાં યુવકનું મોત;

ઘોડાસરમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં 29 વર્ષીય યશ વિનોદભાઇ કંસારા પોતાના પરિવાર સાથે રહેતો હતો. અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. સોમવારના દિવસે યશ પોતાની પત્ની સાથે ફરવા માટે ઘરેથી…

ગુજરાતમાં આજે ગાઢ ધુમ્મસનાં કારણે અકસ્માતની વણઝાર સર્જાઈ, રાજ્યમાં આજે કુલ અકસ્માતની 6 ઘટના;

સુરતનાં ડિંડોલીમાં બેફામ ડમ્પરે બાળકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં 5 વર્ષનાં બાળકનો હાથ કપાયો હતો. મંદિરેથી દર્શન કરીને બાળક પરત આવતો હતો. તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. શહેરનાં રસ્તાઓ પર…

ગુજરાત અને પંજાબમાં મોંઘું થયું પેટ્રોલ, ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર નહી;

ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 84 પૈસાનો વધારો થયો છે. અહીં ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. પંજાબમાં પેટ્રોલ 51 પૈસા અને ડીઝલ 48 પૈસા મોંઘુ થયું છે. મધ્યપ્રદેશ, ઝારખંડ અને ગોવામાં…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે જાણો;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે તેમજ મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો અને ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે, આર્થિક લાભની સારી તકો મળશે વૃષભ (બ.વ.ઉ.)ધનપ્રાપ્તિના સારા અવસરો…

error: