Satya Tv News

Tag: gujarat

રખડતા પશુના ત્રાસને ડામવા રાજ્ય સરકારે રજૂ કર્યો એક્શન પ્લાન,જાહેર માર્ગો ઉપર ઘાસ-ચારો વેચવા પર પ્રતિબંધ મૂકવા નિર્દેશ-સરકાર;

રાજ્યમાં રખડતા ઢોરને લઈ સરકાર દ્વારા એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં (1) રખડતા પશુ પકડવાની કામગીરી દરરોજ ચાલુ રહેશે. (2) તમામ કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં પ્રાણીઓના RFID ટેગ લગાવાશે. (3)…

જ્ઞાન સહાયક યોજનાની અમલવારી માટેની પ્રક્રિયા શરૂ,નવરાત્રીમાં શિક્ષકોને ઓર્ડર આપવાનું સરકારનું આયોજન;

રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા 11 માસનાં કરાર આધારિતા જ્ઞાન સહાયકોની નિમણૂંક કરવા માટેની જાહેરાત કર્યા બાદ ઠેર ઠેર આ યોજનાનો વિરોધ કરાયો હતો. ત્યારે 26 ઓગસ્ટથી સૌ પ્રથમ માધ્યમિક વિભાગમાં…

અમદાવાદ જિલ્લાના સાણંદમાં ATM માં ચોરીનું પ્રયાસ કરનાર ઝડપાયો, ચોર ATM તોડે તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો;

અમદાવાદમાં સાણંદ પોલીસે ATMમાં ચોરીનો પ્રયાસ કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે. ચોર ચોરી કરે તે પહેલા જ પોલીસ પહોંચી ગઈ અને ATMમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો હતો. ચોર ATM મશીનને…

અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસની ગાઈડલાઈન, વીમા પોલિસી, ફાયરસેફ્ટી, CCTV, પાર્કિંગ ફરજિયાત;

અમદાવાદના લગભગ 50 પાર્ટી પ્લોટ ઉપરાંત ફાર્મ હાઉસ અને ક્લબમાં ગરબાના આયોજનો થઈ રહ્યા છે. આયોજન પોલીસ પરમિશન માટે ફાયર સેફ્ટી ગવર્મેન્ટ ઓથોરાઈઝ ઇલેક્ટ્રિશિયન અને આર્ટિસ્ટનું સંમતિપત્ર તેમજ સીસીટીવી, પાર્કિંગ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય:આવકના નવા સ્ત્રોત ખુલશે, આ રાશિના જાતકોનો શુક્રવાર રહેશે શુભ;

આજનું પંચાંગ06 10 2023 શુક્રવારમાસ ભાદ્રપદપક્ષ કૃષ્ણતિથિ આઠમનક્ષત્ર આર્દ્રાયોગ પરિઘકરણ બાલવરાશિ મિથુન (ક.છ.ઘ.) મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવકના નવા સ્ત્રોત ખુલશે. સ્નેહીમિત્રોથી સહયોગ મળશે. પરિવારના સંબંધોમાં મજબૂતાઈ…

રાજકોટમાં હાર્ટએટેક કેસમાં ચિંતાજનક વધારો,450થી વધુ કેસો નોંધાયા;

આ બાબતે રાજકોટ જીલ્લા કલેક્ટર પ્રભવ જોષી દ્વારા આજે રાજકોટ કલેક્ટર ઓફીસ ખાતે ગરબા આયોજકો, આઈએમએનાં ર્ડાક્ટર, રેડક્રોસનાં ર્ડાક્ટર, મેડીકલ કોલેજનાં ર્ડાક્ટર, સાંસદ સભ્યની હાજરીમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.…

સુરતમાં ગરબા રમતા 28 વર્ષીય રાજ મોદીનું હાર્ટ એટેકથી મોત, નવરાત્રી બાદ અભ્યાસ અર્થે જવાનો હતો લંડન;

સુરતનો 28 વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી નામનો યુવક એલપી સવાણી ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે ગરબા રમવા માટે ગયો હતો. જ્યાં ગરબા રમ્યા બાદ તે એકાએક ઢળી પડ્યો હતો. જે…

આજનું રાશિ ભવિષ્ય:આ રાશિના જાતકોનો ગુરૂવાર શુભ,કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે જાણો;

મેષ (અ.લ.ઈ.)ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો તેમજ મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી, સંતાનોની સામાન્ય ચિંતા રહેશે અને જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકોના કામમાં ઉત્સાહમાં…

સુરતનાં વરાછામાં ગુરુ-શિષ્યનાં સબંધને શર્મસાર કરતો બનાવ, શિક્ષકે અડધી રાતે વિદ્યાર્થિનીને મળવા બોલાવી કરી ગંદી હરકત;

સુરતનાં વરાછામાં રહેતા નરાધમ શિક્ષકની કાળી કરતૂત બહાર આવવા પામી છે. જેમાં નરાધમ શિક્ષમ મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા. લંપટ શિક્ષક મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીનીને રાત્રે મળવા બોલાવી હતી.…

રાજકોટ: તમારું કામ અઘરું છે કહી ભુવાએ 8 લાખ પડાવ્યા, રૂપિયા પરત માંગતા જાનથી મારી નાખવાની આપી ધમકી;

રાજકોટના મંગળા મેઈન રોડ પર રહેતા અને નોકરી કરતા મનીષ લોટીયા અંધશ્રદ્ધાનો ભોગ બન્યા છે. મનીષ લોટીયાએ કહ્યું કે, પારિવારિક મુશ્કેલીમાં ભુવા અરુણ સાપરિયા સાથે સંપર્ક થયો હતો. જે બાદ…

error: