Satya Tv News

Tag: gujarat

ગુજરાતમાં ચાલુ વર્ષે શિયાળો મોડા શરૂ થાય તેવી શક્યતા, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી;

શિયાળો 20 થી 25 દિવસ મોડો આવે તેવી શક્યતાઃ પરેશ ગોસ્વામી (હવામાન નિષ્ણાંત)આ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, દેશમાં ઘણા સમયથી ચોમાસાની પેટર્ન બદલાઈ છે. વર્ષ 2023…

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 200નો વધારો;

ગત સપ્ટેમ્બર મહિનામાં ભલે રાંધણ ગેસના સિલિન્ડરમાં કોઈ વધારો ન થયો હોય, પરંતુ કોમર્શિયલ ગેસના સિલિન્ડર એટલે કે 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો વધારો ઓક્ટોબર મહિનામાં કરવામાં આવ્યો…

અમદાવાદમાં દારૂની મહેફીલ માણતા 7ની ધરપકડ, સ્થાનિકોએ ફરિયાદ કરતા પોલીસે રેડ કરી ઝડપ્યા;

ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે.? પોલીસને સ્થાનિકોએ ફરિયાદ કરી હતી કે વિશ્વાસ પ્લેટિનમ-1ના મકાનમાં દારૂની મહેફિલ ચાલી રહી છે, જેના આધારે પોલીસે વિશ્વાસ પ્લેટિનમ-1 ખાતે પહોંચી હતી. જ્યાં દારૂની…

14 વર્ષનો લખન ગણપતિ વિસર્જન દરમિયાન દરિયામાં ડૂબ્યો હતો, 36 કલાક બાદ નવસારી નજીકથી જીવંત મળ્યો;

શુક્રવારે ગણેશ વિસર્જન દરમિયાન 14 વર્ષનો લખન સુરતના ડૂમસ બીચથી દરિયાના ઉંડા પાણીમાં ગરક થયો હતો. જોકે, લખન ડરવાને બદલે દરિયા સામે બાથ ભીડી પાણીમાં તરતો રહ્યો. જેના થોડા સમય…

પાદરામાં મોડી રાત્રે બે કોમ વચ્ચે ધીંગાણું, અલગ અલગ વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ, 10થી વધુ લોકોની અટકાયત;

વડોદરાના પાદરામાં આવેલા અંબાજી તળાવ ખાતે કેટલાક યુવકો મંદિર નજીક પ્રસાદનું વિતરણ કરી રહ્યા હતા. ત્યારે નીકળેલા જુલુસમાં સામેલ કેટલાક યુવકો દ્વારા વાંધાજનક ઈશારા અને ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો…

અમદાવાદની 200થી વધુ ટ્રેનોનો સમય બદલાયો ,કેટલીક ટ્રેન મોડા તો કેટલીક ટ્રેનનો સમય વહેલા કરવામાં આવ્યો;

(આ ટ્રેનો સમય કરતાં વહેલા ઉપડશે ) ટ્રેન નંબર 09400 અમદવાદ આણંદ મેમૂ સ્પેશિયલ અમદાવાદથી 19.10 કલાકને બદલે 18.20 કલાકે રવાના થશે. ટ્રેન નંબર 09460 વિરમગામ અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ વિરમગામથી…

સુરતના બિલ્ડર નરેશ અગ્રવાલે કર્યો આપઘાતનો પ્રયાસ, ઓફિસમાં જ 14 ઘેનની ગોળીઓ ગળી કર્યો આપઘાત પ્રયાસ;

સુરતના જાણીતા બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. નરેશ અગ્રવાલ નામના બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કરતા સુરત બિલ્ડર લોંબીમાં ચકચાર મચી જવા પામી છે. ઓફિસમાં જ 14 જેટલી ઘેનની…

અમદાવાદમાં વસ્ત્રાલ હોટલમાં યુવકનું હોર્ટ એટેકથી મોત, હોટલના રૂમમાં અંગત પળો માણતા સમય આવ્યો હાર્ટ એટેક;

બુધવારે બપોરે વસ્ત્રાલની સરગમ હોટલમાં એક યુવક-યુવતી એકસાથે રૂમમાં ગયા હતા.જો કે, યુવકને અંગતપળો માણતી વખતે હાર્ટે એટક આવતા મૃત્યુ થયું હતું. જે દરમિયાન યુવતી ગભરાઈ ગઈ અને હોટલ છોડી…

ખેડા કઠલાલ તાલુકામાં કરંટ લાગતા બે મહિલાના મોત, ઘરના ધાબા પર કપડાં સુકવવા જતાં દેરાણી જેઠાણીના કમકમાટી ભર્યા મોત;

કઠલાલ તાકુલાનાં રૂઘનાથપુરા ખાતે રહેતા સુધાબેન દિલીપભાઈ ભોઈ અને સુરેખાબેન વિક્રમભાઈ ભોઈ બંને દેરાણી જેઠાણી છે. ત્યારે આજે બપોરનાં સુમારે એક મહિલા ઘરની છત પર કપડા સૂકવવા ગયા હતા. તે…

ગુજરાતમાં સ્કૂલ ફી માટે નવો સ્લેબ થશે નક્કી, ફી રેગ્યૂલેશન એક્ટ અંતર્ગત થશે ફેરફાર, સરકારે સમિતિની કરી રચના;

ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવા માટે વર્ષ 2017માં અમલમાં આવેલા ફી નિર્ધારણ કાયદામાં સ્કૂલોની કટઓફ ફી સ્લેબ નક્કી કરાયા હતા. કટઓફ ફીમાં વધારો થશે તો સ્કૂલો વાલીઓ પાસેથી વધુ ફી…

error: