Satya Tv News

Tag: gujarat

અમદાવાદની સાબરમતી જેલ સત્તાધીશોની બેદરકારી , 3 વર્ષ સુધી જેલમુક્ત ન કરાતા હાઇકોર્ટ નારાજ;

ગુજરાત હાઇકોર્ટે આજથી ત્રણ વર્ષ પહેલા મહેસાણાના એક આરોપીને જામીન પર છોડવા હુકમ કર્યો હતો. જોકે અમદાવાદની સાબરમતી જેલના સત્તાધીશોએ હાઇકોર્ટના આદેશને પણ અવગણી અને 3 વર્ષ સુધી આરોપીને છોડ્યો…

કચ્છના પૂર્વ કલેક્ટર(IAS) પ્રદીપ શર્માની જમીન કૌભાંડનાં વધુ એક કેસમાં ધરપકડ;

પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર આરોપ હતો કે તેમણે ભુજમાં રોડ પાસેની જમીન બિનખેતી કરાવી આપી હતી. પહેલા જમીન ખેતી માટે મંજૂર કરી હતી અને પાછળથી તેને બિનખેતી કરી દીધી…

CMના હસ્તે ખેલમહાકુંભ 2.0 નું કર્ટેનરેઝર લોન્ચ થશે, ખેલમહાકુંભ માટેનું રજીસ્ટેશન પણ આજથી શરૂ;

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ખેલમહાકુંભ 2.0નું કર્ટેઇન રેઝર લોન્ચ કરાશે. અમદાવાદના વૈષ્નોદેવી સ્થિત શક્તિગ્રીન કન્વેન્શન સેન્ટરમાં આયોજીત આ ખેલ મહાકુંભ 2.0 “Registration Curtain Raiser” સમારંભમાં રમત ગમત, યુવા…

મહેસાણા જિલ્લામાં 28 ફાર્માસિસ્ટને નોટિસ ,વેક્સિનની કામગીરી ન કરતા નોટિસ;

મહેસાણા જિલ્લા CDHO દ્વારા અલગ-અલગ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના કુલ 28 ફાર્માસિસ્ટને નોટિસ પાઠવી છે. વિગતો મુજબ 10 ઓગસ્ટ બાદથી વેક્સિન અને સોફ્ટવેર ડેટા એન્ટ્રીની કામગીરી બંધ હોવાનું ધ્યાને…

જુઓ રાશિ ભવિષ્ય:આ રાશિના જાતકોનો શનિવાર જશે કષ્ટદાયક અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો;

આજનું પંચાંગ23 09 2023 શનિવારમાસ ભાદરવોપક્ષ શુક્લતિથિ આઠમ બપોરે 12.17 પછી નોમનક્ષત્ર મૂળ બપોરે 2.55 પછી પૂર્વાષાઢાયોગ સૌભાગ્યકરણ બવ બપોરે 12.17 પછી બાલવરાશિ ધન (ભ.ધ.ફ.ઢ.) મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે…

ઝારખંડના ગિરિડીહમાં પ્રેમિકા બની રણચંડી, પ્રેમીનો કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ, શારીરિક સંબંધ બાંધીને લગ્નથી ફરી જતા ભર્યું પગલું;

35 વર્ષીય ઘનશ્યામના લગ્ન થઈ ચૂક્યા છે અને તેને બે બાળકો પણ છે. જોકે તેને 32 વર્ષની સરિતા સાથે પ્રેમ થઇ ગયો હતો. આ પછી, દંપતી વચ્ચે નંબરની આપ-લે થઈ…

આજે 17થી વધુ તાલુકાઓમાં વરસાદની આગાહી, ગુજરાતમાં ફરી ચાર દિવસ વરસાદની આગાહી;.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના 17થી વધુ તાલુકાઓમાં વરસાદની આગાહી છે. આ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી,…

કૅનેડામાં ખાલિસ્તાની આતંકવાદીની હત્યા અને લોરેન્સ બિશ્નોઈએ લીધી જવાબદારી, સાબરમતી જેલના અધિકારીઓએ જુઓ શું દાવો કર્યો.?

સાબરમતી જેલ અધિકારીઓએ જણાવ્યું કે, ફેસબુક પોસ્ટમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કોઈ ભૂમિકા ન હતી. ઉલ્લેખનીય છે કે, લોરેન્સ બિશ્નોઈ ઓગસ્ટ મહિનાથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેને દિલ્હીની તિહાર જેલમાંથી…

મહેસાણાના કડીમાં સગીરા સાથે દુષ્કર્મ, બાવળની ઝાડીમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું ,સગીરાનો વીડિયો બનાવી કરાઈ બ્લેકમેલ;

કડીમાં રહેતી 17 વર્ષીય સગીરા રક્ષાબંધન પહેલા સોશિયલ મીડિયા મારફતે બુડાસણ ગામના હર્ષ મકવાણા નામના શખ્સ સાથે સંપર્કમાં આવી હતી, જે બાદ બંને વચ્ચે નંબરની આપલે થઈ હતી. ત્યારબાદ બંનેએ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો શુક્રવારનો ઘા નહીં ભૂલી શકે,કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સામાજિક સેવામાં રૂચિ વધશે. વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું. સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે. વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો…

error: