Satya Tv News

Tag: gujarat

ખેડાના ઠાસરામાં પથ્થરમારાનો મામલો, 6 પથ્થરબાજોની પોલીસે કરી ધરપકડ;

ગઈકાલે એટલે શ્રાવણ મહિનાની અમાસના રોજ ઠાસરામાં નાગેશ્વર મહાદેવજીની વાજતેગાજતે શોભાયાત્રા નીકળી હતી. ડીજેના તાલ સાથે નીકળેલી શોભાયાત્રા બપોરના સમયે જૂના બસ સ્ટેન્ડ પાસે પહોંચી હતી. ત્યારે એકાએક શોભાયાત્રા પર…

જુઓ રાશિ ભવિષ્ય;આ રાશિના જાતકોને શનિવાર દિવસ કાઢવો મુશ્કેલ પડશે;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે. અગત્યના કામકાજમાં સાવધાની રાખવી. કારણ વગરની ચિંતાઓથી દૂર રહો. આવક-જાવક સમાંતર રહેશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ…

વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ કે દર્દીઓના સગાની કોઈ જ સુરક્ષા નથી, દર્દીઓના સગાના 10થી વધુ મોબાઈલની ચોરી, ચોર CCTVમાં થયો કેદ;

વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગા વોર્ડની બહાર સૂતા હતા તે દરમિયાન ચોર હોસ્પિટલમાં ઘૂસી ગયો હતો અને એક બાદ એક દર્દીઓના સગાના મોબાઈલની ચોરી કરી હતી. ચોરની આ કરતૂત CCTV…

સુરતમાં જ્વેલર્સને ત્યાં IT દરોડામાં 200 કરોડના વ્યવહાર મળ્યાં;

સુરતમાં જ્વેલર્સને ત્યાં IT વિભાગે પાડેલા દરોડામાં 200 કરોડના વ્યવહાર મળ્યા છે. રોકડમાં ખરીદ-વેચાણના વ્યવહાર મળી આવ્યાં છે. 25 બેંક લોકર અને રૂપિયા 2 કરોડની રોકડ સીઝ કરવામાં આવી છે.…

ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરાયો નિર્ણય, ખાનગી કોર્સમાં સેન્ટ્રલાઈઝ્ડ સર્ટિ.ઈશ્યુ કરાશે રજિસ્ટ્રારની મંજૂરી અને સહીથી સર્ટિ.ઈશ્યુ કરાશે;

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફરી એકવાર મોટો નિર્ણય લેવામા આવ્યો છે. વિગતો મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં 47 જેટલા હાયર પેમેન્ટ અને સેલ્ફ ફાયનાન્સ કોર્સ ચાલે છે. જોકે કેટલાક કોર્સમાં નોલેજ પાર્ટનર એજન્સી…

જુઓ રાશિ ભવિષ્ય:દર્દ મળશે, લોભ લાલચમાં આવ્યા તો હાથમાં આવેલું ગુમાવશો, આ રાશિના જાતકોનો શુક્રવાર અપશુકનિયાળ.

મેષ રાશિઆજે આધ્યાત્મિક કાર્યમાં રુચિ રહેશે. પોતાના ભગવાન અને ઉપાસકની ભક્તિમાં મગ્ન રહેશે. કાર્યક્ષેત્રમાં ધીરજ અને સંયમથી કામ કરો. તમને કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળશે. વેપારમાં નવા કરાર થશે.આજે કાર્યક્ષેત્રમાં…

સાસુ અને પત્નીના ત્રાસથી યુવકે કર્યો આપઘાત, યુવક ગુફરાન ગૌસીએ કર્યો આપઘાત;

અમદાવાદ શહેરના ખાનપુરમાં રહેતો યુવક ગુફરાન ગૌસીના ફરહીનબાનું સાથે લગ્ન થયા હતા. જોકે લગ્ન બાદ બંને વચ્ચે ખટરાગની પરિસ્થિતિ ઊભી થઈ હતી. જેના કારણે પોતાની પત્ની ફરહીનબાનું પોતાના પિયરમાં જ…

કારમાં જાણો કેટલી એરબેગ હોવી જરૂરી, 6 એરબેગને લઈને સરકારની યોજના બદલાઈ;

ગયા વર્ષે, લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સરકારે ઓક્ટોબર 2023થી 6 એરબેગ્સ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એટલું જ નહીં, ગયા વર્ષે MoRTH એટલે કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા…

ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનએ `નો પર્ચેસ’ અભિયાનની જાહેરાત;

શુક્રવારે પેટ્રોલ-ડીઝલ ન ખરીદવાની પેટ્રોલિયમ ડીલર એસોસિએશને જાહેરાત કરી છે. CNGમાં ડીલર માર્જીનમાં વધારો ન થતાં શુક્રવારે પેટ્રોલ-ડીઝલ ન ખરીદવાનો ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ નિર્ણય કર્યો છે. ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના…

રાજકોટ બાદ હવે સુરતમાં પણ આવકવેરા વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો;

સુરતમાં ઈન્કમટેક્સ વિભાગના 100 જેટલા અધિકારીઓની ટીમો દ્વારા જ્વેલર્સના ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. એક સાથે 35 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવતા શહેરના અન્ય…

error: