Satya Tv News

Tag: gujarat

જુઓ આજનું રાશિ ભવિષ્ય, આ પાંચ રાશિના જાતકોને આજે પ્રમોશન મળવાની શક્યતા,તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે.?

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સરકારી…

સુરેન્દ્રનગર માં લોકમેળામાં મોતના કૂવામાં 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કાર નીચે પટકાઇ;

સુરેન્દ્રનગરના લોકમેળામાં મોતના કૂવામાં અકસ્માત સર્જાયો હતો.મોતના કૂવામાં સ્ટંટ કરતી કારનું અચાનક જ ટાયર નીકળી ગયું હતું. સ્ટંટ કરતી વખતે ટાયર નીકળી જતા ચાલુ કાર 30 ફૂટ ઉંચેથી નીચે પટકાઈ…

સરકારી નોકરીની ઉત્સુકતાથી રાહ જોતા ઉમેદવારો માટે સારા સમાચાર;

હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. 9 સપ્ટેમ્બર 2023થી ઓનલાઈન અરજી ચાલી રહી છે. જે…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવશે ગુજરાત, ઈ-વિધાનસભાનું કરશે લોકાર્પણ , પેપરલેસ સત્રની થશે શરૂઆત;

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.રાષ્ટ્રપતિના હસ્તે 13 સપ્ટેમ્બરના રોજ પેપરલેસ વિધાનસભાનું ઉદ્ધાટન કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા સચિવ ડી.એમ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…

શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર, સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર;

ગીર સોમનાથ ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિરના દ્વાર વહેલી સવારે 4:00 વાગ્યે જ ખોલી દેવામાં આવ્યા છે. સોમનાથ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય:ખર્ચનું પ્રમાણ અધિક, પ્રતિષ્ઠાને પહોંચશે હાનિ, આ રાશિના જાતકો દુખના દ’હાડા શરૂ;

મેષ રાશિવેપારમાં આવક વધારવાના પ્રયાસો સફળ થશે. કોઈપણ અધૂરા કામમાં આવતા અવરોધ દૂર થશે. નોકરીમાં પ્રમોશન સાથે પગાર વધશે. આજે તમને કોઈ સારા સમાચાર મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વૃષભ…

GCERT પ્રેરિત,જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નર્મદા દ્વારા આયોજિત ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજયા;

બાળ માનસમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે અને અંધશ્રદ્ધા દૂર થાય એવા ઉમદા આશયથી દર વર્ષે GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નર્મદા (રાજપીપલા) દ્વારા આયોજિત ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન…

અમદાવાદમાં લૂંટની મોટી ઘટના બને તે પહેલાં હથિયાર તસ્કરી ઝડપાઈ,LCBએ 10 હથિયાર અને 61 જીવતા કારતૂસ ઝડપ્યા;

એસીપી એસ.જી.પટેલના જણાવ્યા અનુસાર ઝોન સાતના ડીસીપી તરુણ દુગ્ગલની લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ એ.એસ.આઈ રામાણીને બાતમી મળી હતી કે વાસણાના રાજ્ય કોમ્પ્લેક્સની આગળ વિજય સેલ્સના રોડ ઉપર એક યુવક ઊભો…

બનાસકાંઠાનાં સરહદીય વિસ્તારનાં ગામમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીઓનું કરાયું મુંડન;

બનાસકાંઠાનાં સરહદીય વિસ્તારનાં ગામમાં રાત્રીનાં સમયે પ્રેમિકાને મળવા ગયેલ પ્રેમી યુવકો ગ્રામજનોનાં હાથે ઝડપાઈ ગયા હતા. જે બાદ ગ્રામજનો દ્વારા બંને યુવકોની પૂછપરછ હાથ ધરતા તેઓ પોતાની પ્રેમિકાને મળવા આવ્યા…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જન્માષ્ટમીનાં દિવસે 38 બાળકોનો જન્મ થયો, 38 બાળકોમાંથી 25 કાનુડા અને 13 ગોપીઓનો જન્મ થયો;

કૃષ્ણણજન્મોત્સવની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગત રોજ જન્માષ્ટમીનાં દિવસે બાળકોનો જન્મ થયો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 38 બાળકોનો જન્મ થયો હતો. જેમાંથી 25 કાનુડા…

error: