Satya Tv News

Tag: gujarat

ગાંધીનગરમાં ડ્રાઇવીંગ ટેસ્ટ માટેનો ટ્રેક બંધ

ગાંધીનગર અમદાવાદ આરટીઓ દ્વારા કરવામાં આવીલે ફરિયાદને પગલે સાયબર ક્રાઇમ દ્વારા લાયસન્સ કૌભાંડ અંગે તપાસ હાથ ધરી છે જે અંતર્ગત ગાંધીનગર આરટીઓને બે ઇન્સ્પેક્ટર તથા એક એજન્ટને પકડવામાં આવ્યો છે.…

દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાના નિર્ણયને લઈને ‘ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજ’ની નોટિસ

દ્વારકા મંદિરમાં ધ્વજા ચઢાવવાનો હક માત્ર ત્રિવેદી અબોટી પરિવાર પાસે છે. જોકે તાજેતરમાં દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાને લઇ નિર્ણય લેવાતા હવે વિવાદ થયો છે. જેમાં ત્રિવેદી અબોટી પરિવારને વિશ્વાસમાં લીધા…

36 વર્ષીય મહિલાનું જન્મદિવસે જ થયું મૃત્યુ, હાર્ટએટેક થી થયું મોટ

રાજ્યમાં હાર્ટએટેકથી મોતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે, આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જેમાં 36 વર્ષીય મહિલાનું જન્મદિવસે જ મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. મળતા…

અમદાવાદ શહેરના અમુક રસ્તા પર હજુ લાઈટ્સ બંધ છે , ક્યારે ખૂલશે તંત્રની આંખ.?

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી. અમદાવાદ શહેરના કેટલાય રસ્તાઓ પર હજુ લાઈટ્સનો અભાવ જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ સાયન્સ સિટીથી એસ.પી.રિંગરોડ સુધીના રસ્તા પર લાઈટ્સ…

અમદાવાદ માં રોંગ સાઈડ અને નો પાર્કિંગ મુદ્દે યોજાશે ટ્રાફિક ડ્રાઇવ, આડેધડ પાર્કિંગ કરનાર વાહનચાલકો સાવધાન

ઈસ્કોન બ્રીજ અકસ્માત બાદ અમદાવાદ પોલીસ સક્રિય થઈ છે. ટ્રાફિક નિયમોને નેવે મુકીને જોખમી રીતે ડ્રાઈવિંગ કરનાર લોકો ચેતી જજો. આજથી ટ્રાફિકના નિયમ પાલન માટે પોલીસ 3 દિવસની ઝૂંબેશ શરૂ…

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સરનામું પૂછવાના બહાને યુવકને બેભાન કરી લૂંટ્યો

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં દિલ્હીની ઓબિટી ટેકસટાઇલ કંપનીના માર્કેટિંગ મેનેજર મુકેશભાઈ કુકરેતી એક મહિના પહેલા કામ માટે અમદાવાદ આવ્યા હતા અને હોટેલમાં રોકાયા હતા. અમદાવાદનું કામ પૂર્ણ…

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં દશામાના વિસર્જન દરમિયાન એક યુવકનો પગ લપસી જતા થયું મુત્યુ

સાવલી તાલુકાના કનાડા પોઇચા નજીક મહીસાગર નદીમાં ગઈ મોડી રાત્રે દશામાની મૂર્તિઓનું વિસર્જન ચાલી રહ્યું હતું તે દરમિયાન રણછોડપુરા ગામના એક યુવકનો પગ લપસતા તે નદીમાં ડૂબ્યો હતો. યુવકને બચાવવા…

PM નરેન્દ્ર મોદી નો ગુજરાત માં પ્રવાસ રૂપિયા 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું સૌરાષ્ટ્રમાં કરાશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટમાં રૂપિયા 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજનાની લિન્ક-3ના પેકેજ 8 તથા 9,…

અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત BMW કાર ચાલકે નશામાં ધૂત અકસ્માત સર્જી પહોંચાડ્યું સરકારી મિલકતને નુકશાન

શહેરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત્ છે. શહેરના માણેકબાગ નજીક નશામાં ધૂત નબીરાએ BMW કારથી અકસ્માત સર્જીને સરકારી મિલકતને નુકશાન પહોંચાડ્યું છે. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. હાલ પોલીસ…

27 july:આ રાશિના જાતકોનો ગુરુવાર જહેમતવાળો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ27 07 2023 ગુરુવારમાસ અધિક શ્રાવણપક્ષ શુક્લતિથિ નોમ બપોરે 3.47 પછી દશમનક્ષત્ર…

error: