સતત એક સપ્તાહ થી ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ડભોઇ તાલુકાના ઢાઢર નદીમાં ઘોડાપૂર પાણી આવી જતા આશરે 8 થી 10 ગામોમાં અને રોડ ઉપર પાણી ભરાઈ જતાં કેટલાક ખેતરોમાં ઉનાળુ પાક માં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થવાની ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.
એક સપ્તાહથી ઉપરવાસના ભાગે ભારે વરસાદને લઈ ડભોઇ તાલુકામાં આવેલી ઢાઢર નદી બે કાંઠે પાણી આવી જતા ખાતેડંગીવાડા, મગનપુરા,નારણપુરા પ્રયાગપુરા, કરાલીપુરા, વિરપુરા બંબોજ ગામોમાં પાણી ફરી વળ્યા અને કેટલાક ખેડૂતોએ…