વાગરા:ભરૂચ ની ગ્રાસિમ સેલ્યુલોસિક ડિવિઝને રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત “સીઆઈઆઈ-આઈટીસી એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ” જીત્યો
ભરૂચ જિલ્લાના વિલાયત ખાતે આવેલ આદિત્ય બિરલા જૂથ ની ગ્રાસિમ સેલ્યુલોસિક ડિવિઝને રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત “સીઆઈઆઈ-આઈટીસી એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ” જીત્યો છે.17માં CII-ITC સસ્ટેનેબિલિટી એવોર્ડ સમારોહમાં નીતિન ગડકરી,માર્ગ…