Satya Tv News

Tag: GUJRAT

દૂધ સાગર ડેરીની પશુપાલકોને દિવાળીની ભેટ : દૂધના ખરીદ ભાવમાં કરાયો રૂ.10નો વધારો

મહેસાણાની દૂધ સાગર ડેરીએ પશુપાલકોને દિવાળીની ભેટ આપી છે. દૂધ સાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ ફેટ દીઠ રૂપિયા 10નો વધારો કર્યો છે. મહેસાણાની દૂધ સાગર ડેરીએ પશુપાલકોને દિવાળીની ભેટ…

દિવાળી બોનસના નામે સરકારી કચેરીના અધિકારીઓની ગેરકાયદે માંગણીથી વેપારીઓમાં રોષ

દિવાળીના દિવસો નજીક આવે તેમ દૂકાન, લારી-ગલ્લા ચલાવતા વેપારીઓ પાસે વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ બોનસના નામે ગેરકાયદેસર નાણાંકીય માંગણી કરતા હોય છે. જે વેપારી માંગ્યા મુજબની રકમ આપવાનો…

રખડતા ઢોર મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી:હાઇકોર્ટે ટકોર સાથે કડક પગલાં લેવાનું સૂચન કર્યું

ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે. ત્યારે આ મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાતા હાઇકોર્ટે ટકોર સાથે કડક પગલાં લેવાનું સૂચન કર્યું છે. ગુજરાત હાઇકોર્ટે આ મામલે ટકોર…

ગુજરાત સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય : વનરક્ષક-બીટગાર્ડની 823 જગ્યાઓ પર થશે ભરતી

વન અને પર્યાવરણની સ્થિતિ રાજ્યના યુવાઓને સરકારી સેવાઓનો લાભ મળે એ માટે રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરીને ભરતીઓ તબક્કાવાર કરવામાં આવી રહી છે. આ અંગે વનમંત્રી કિરીટસિંહ…

કેનેડામાં ગુજરાતી યુવકનું મોત:મૃતદેહને ભારત લાવવા સરકાર પાસે મદદ માગતા વિદેશ મંત્રીએ આશ્વાસન આપ્યું

વિદેશમાં અભ્યાસ કરવા માટે જવાની સૌની ઈચ્છા હોય અને ત્યાંથી સારૂ શિક્ષણ મેળવી સારુ કેરિયર બનાવવાની દરેકની ઈચ્છા હોય છે. ખુશીની જોળી ભરવા ગયેલા મૂળ સુરેન્દ્રનગરના વતની અને આણંદ જિલ્લાના…

ભાવનગર : ઈન્દીરાનગરમાં ફટાકડા ફોડતા 4 બાળક દાઝ્યાં

શહેરના ચિત્રા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ ઈન્દીરાનગરમાં ચાર બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. ત્યારે ગંભીર રીતે દાઝી જતાં ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઉપલબ્ધ થતી વિગત અનુસાર…

નિકોલમાં સામાન્ય તકરારમાં સાસરીયા દ્વારા વહુ ઉપર હુમલો

પૂર્વ વિસ્તારમાં દિન પ્રતિદિન ગૃહકલેશના કિસ્સા વધી રહ્યા છે, નિકોલ વિસ્તારમાં પતિ જમી રહ્યા બાદ થાળી સાસુંએ ઉપાડતા તકરાર થઇ હતી. જેમાં વહુને પકડી રાખીને સાસરીયાએ માર મારતા મામલો પોલીસ…

ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત5 લોકોનાં કરૂણ મોત

રાત્રે 10 વાગ્યાની આસપાસ ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ અધેલાઇ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાળક સહિત 5 લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. ઘટનાને પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.…

રાજકોટમાં દિવાળીમાં ફટાકડા ફોડવા અંગે જાહેરનામું:રાત્રે 10થી સવારે 6 સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

રાજકોટમાં ફટાકડા ફોડવાને લઈને અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમા અધિક કલેક્ટરે રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. દિવાળીના આડે હવે…

ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણી થઇ શકે છે ?

કારણ કે વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ પૂરો થાય છે જાણો ગુજરાતની ચૂંટણી જાહેર ના થવાના ત્રણ કારણ:ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણી શકે છે, કારણ કે વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ પૂરો થાય છે…

error: