Satya Tv News

Tag: GUJRAT

સતત બીજા દિવસે તેલના ભાવમાં વધારો થયો

ગૃહણીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલોમાં ભાવ વધારો યથાવત છે. સતત એક અઠવાડિયાથી ખાદ્ય તેલોમાં ભાવ વધારો થઈ રહ્યો…

અરે અરે મોંઘવારી, હવે દવાઓમાં પણ ઝીંકાયો ભાવવધારો

મોંઘવારીનો માર સામાન્ય જનતા પર ભૂંડી રીતે અસર વર્તાવી રહ્યો છે. શાકભાજી, રાંધણગેસ, કઠોળ, દૂધ, ચા, કોફી અને મેગી બાદ રોજીંદી વસ્તુઓના ભાવ પણ વધવા લાગ્યા છે. ગ્રાહકોને હવે દૈનિક…

નવસારીના 74 વર્ષના દાદીએ આલિયા ભટ્ટને શરમાવી જુવો કઈ રીતે ?

74 વર્ષની ઉંમરે ઉત્સાહપૂર્વક નૃત્ય કરતા વડીલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઉંમર એ માત્ર એક નંબર છે એ વસ્તુ નવસારીમાં રહેતા જશોદાબેન પટેલે સાર્થક કરી છે. ગત 8મી…

ગુજરાત વિધાનસભાના દરવાજે ઉતર્યા કપડા, જાણો કોણે શર્ટ ઉતારીને કર્યો વિરોધ

રાજ્ય સરકારના વિરોધમાં વિધાનસભા ભવન ખાતે શર્ટ લેસ થયા ધારાસભ્ય. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને વિમલ ચુડાસમાએ શર્ટ કાઢીને વિરોધ કર્યો ખેડૂતોને પૂરતી વીજળી ન મળવાના મુદ્દા ઉપર કોંગ્રેસના ધારાસભ્યો…

ગુજરાતમા બે વર્ષમાં 606 કરોડનો દારૂ અને નશીલા દ્રવ્યો પકડાયા

ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્રમાં કોંગ્રેસ દ્વારા વિદેશી-દેશી દારૂ અને અન્ય નશીલા દ્રવ્યો અંગે માહિતી માંગવામાં આવી હતી. જેમાં ચોંકાવનારી માહિતી મળી ગુજરાતમાં દારૂબંધી છે, પણ ગુજરાતમાં એટલો દારૂ પીવાય…

મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને વધુ એક ફટકો, ખાદ્યતેલમાં એક મહિનામાં બીજીવાર ભાવવધારો

ગૃહિણીઓને હવે રસોડામાં બાફેલુ રાંધવાનો વારો આવ્યો તેવા દિવસો આવ્યા છે. એક તરફ ગેસના બોટલના ભાવ, શાકભાજીના ભાવ, દૂધના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યા હવે ખાદ્ય તેલના ભાવમાં પણ…

કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા

જોટાણા તાલુકાની વિધાર્થિનીને ભગાડી તેનાં પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા મળી છે. મહેસાણા સ્પેશ્યિલ પોક્સો કોર્ટે આરોપોને આજીવન કેદની સજા ફટકારી છે. મહેસાણા જોટાણા તાલુકાની વિધાર્થિનીને ભગાડી તેનાં…

નર્મદાના સહભાગી રાજ્યો પાસેથી ગુજરાતને 7 હજાર કરોડથી વધુ રૂપિયા લેવાના બાકી

છેલ્લા બે વર્ષમાં મહારાષ્ટ્રે 38.16 કરોડ જ્યારે રાજસ્થાને 12.41 કરોડ રૂપિયા જ આપ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના તૈયાર થઈ ચુકી છે અને તેના સુફળ ખેડૂતોને અને જનતાને મળી…

ગુજરાત કોંગ્રેસ ફરી તૂટી શકે છે? રાજસ્થાન કોંગ્રેસના MLA સંયમ લોઢાએ પાર્ટીને કહ્યું-દાલ મેં કુછ કાલા હૈ

શું સામી ચૂંટણીએ ફરી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો તૂટશે? રાજસ્થાન કોંગ્રેસના MLAને ગુજરાત કોંગ્રેસ તૂટવાનો ડર લાગી રહ્યો છે. CM અશોક ગહેલોતના સલાહકાર સંયમ લોઢાએ ટ્વીટ કરીને આ ડર દિલ્હી કોંગ્રેસ…

બે વર્ષ બાદ મોકો મળ્યો તો મન મૂકીને ધૂળેટી રમી રહ્યાં છે ગુજરાતીઓ, સાળંગપુરમાં 70 ફૂટ ઊંચે ઉડ્યા રંગો

આજે સમગ્ર દેશભરમાં ધુળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજના દિવસે સવારથી નાના મોટા એકબીજા પર અબીલ ગુલાલ તેમજ કેસૂડાનાં રંગો છાંટીને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત…

error: