Satya Tv News

Tag: GUJRAT

ડભોઇમાં અધિક પુરુષોત્તમ માસ ભક્તિ ભાવપૂર્વક ઉજવાયા

દર 3 વર્ષે આવતા અધિક પુરુષોત્તમ માસ ભક્તિ ભાવપૂર્વક ઉજવાયા બાદ પુર્ણાહુતી ની રાતે ડભોઇ રાણાવાસ ખાતેથી ડીજેના તાલ સાથે પુરુષોત્તમ ભગવાન કી જયના નારા સાથે પોથી યાત્રા કાઢવા માં…

ભરૂચ:’રોટરી નો છાયો’ ના ભાગરૂપે શેરી વિક્રેતાઓને છત્રીઓનું વિતરણ

શેરી વિક્રેતાઓને છત્રીઓનું વિતરણપ્રોજેક્ટ -‘રોટરીનો છાયો’છત્રીના વિતરણપ્રેસિડેન્ટ સહિતના સભ્યો પ્રોજેક્ટમાં હાજર ભરૂચમાં 16મી ઓગસ્ટના રોજ, રોટરી ક્લબ ઓફ ફેમિનાએ પ્રોજેક્ટ- “રોટરી નો છાયો” ના ભાગરૂપે તુલસીધામ માર્કેટના શેરી વિક્રેતાઓને 20…

જામનગરમાં મારી માટી મેરો દેશ કાર્યક્રમમાં MLA રિવાબા જાડેજા અને મેયર બીના વચ્ચે રકઝક થઇ હોવાનું સામે આવ્યુ છે.

MLA રિવાબા અને મેયર બીના વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી.જો કે કઈ બાબતે શાબ્દિક ટપાટપી થઈ તે સામે આવ્યુ નથી. જો કે આ મામલામાં સાંસદ પૂનમએ દરમિયાનગીરી કરતા રિવાબાએ સાંસદ…

રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની ઘટનામાં વધારો ગુજરાતમાં વધુ બે યુવકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ…

હાંસોટ : અલવા ગામ પાસે ગમખ્વાર અક્માત, 5ના કરુણ મોત, માસુમ બાળકનો ચાત્મકરીક બચાવ

હાંસોટના અલવા ગામ પાસે ગમખ્વાર અક્માત. હ્યુન્ડાઈ કંપનીની બે કારમાં સવાર 5ના મોત બાળકનો થયો ચમત્કારિક બચાવ ઘટનામાં 4મહિલા અને 1 પુરુષના મોત અકસ્માતમાં જીવ ગુમાવનાર ભરૂચ જીલ્લાનો પરિવાર `…

હાંસોટ: 77 સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી

77 સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણીયોગી વિદ્યા મંદિર ખાતે કરી ઉજવણીસ્વાતંત્ર્ય સેનાની,ધારાસભ્યનાં હસ્તે ધ્વજવંદનભારતમાતા કી જય જેવા સ્લોગન સાથે ગવાયા હાંસોટ યોગી વિદ્યા મંદિર ખાતે 77 સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં…

હાંસોટના વહીવટદાર અને તલાટીની રાષ્ટ્રીય પર્વ પ્રત્યેની લાગણી મરી પરવારી

77 માં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ધ્વજવંદનની ઉજવણીગ્રા.પં.ના મહિલા પટાવાળા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવ્યુંવહીવટદાર અને તલાટીની ગેરહાજરી હાંસોટમાં 77 માં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે તમામ શાળાઓમાં સરકારી કચેરીઓ ઉપરાંત તાલુકા કક્ષાનો ધ્વજવંદન પણ…

સુરત:૭૭ મો સ્વતંત્ર દિવસની ઉજવણી કરી દેશભકતો રંગમાં રંગાયા હતા

77 સ્વાતંત્ર્ય પર્વ દિવસની ઉજવણીબાળકીને તિરંગાના રંગનો પહેરાવ્યો દુપટ્ટોબાળકનો વીડિયો દેશભક્તિથી થયો પ્રફુલ્લિત સુરત જિલ્લાના પીપોદરા ગામ ખાતે નાની બાળકીએ 77 સ્વાતંત્ર્ય પર્વ દિવસની ખુબ જ સુંદર રીતે તિરંગો ફરકાવી…

સુરત: માતા પિતા માટે ચોંકાવનારી ઘટના,ચોથા માળેથી નીચે પટકાતા બાળકનું કરુણ મોત નીપજ્યું

માંગરોળ તા.ના નવાપુરા ગામમાં બાળકનું મોતચોથા માળેથી નીચે પડી જતાં કરુણ મોત નીપજ્યુંકોસંબા પોલીસે આગળની તજવીજ હાથ ધરી સુરતના માંગરોળ તાલુકાના નવાપુરા ગામે એક દોઢ વર્ષનો બાળક ચોથા માળના ઘરની…

તિલકવાડાના વજેરિયા ખાતે 77 સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

ભારતનો 77 માં સ્વતંત્રતા દિવસ ઉજવણી કરાઈતા.ના વજેરિયા ખાતે તાલુકક્ષાએ ઉજવણી કરાઈમામલતદારના હસ્તે ધ્વજ ફરકાવી સ્લામી અર્પણસમગ્ર વિસ્તાર જય હિન્દના નારા સાથે ગુંજી ઉઠ્યો તિલકવાડા તાલુકાના વજેરિયા ખાતે મામલતદાર પ્રતીક…

error: