નેત્રંગ : ધંધુકા મુકામે હિન્દુ યુવાનનું જાહેર માં ફાયરીંગ કરી હત્યા કરનાર નરાધર્મો ને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ગુન્હેગારોને ફાંસીના માચડે ચડાવવા માંગ.
નેત્રંગમાં હિન્દુ સમાજના યુવાનો દ્વારા આવેદનપત્રહત્યામા સંડોવાયેલા તમામને ઝડપી આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગઆ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલવું જોઈએ તેવી વિવિધ માંગણી રાજ્ય ના ધંધુકા મુકામે કિશનભાઈ ભરવાડ ની…