Satya Tv News

Tag: HIT AND RUN

વડોદરામાં બિલ્ડરના પુત્રની BMWની ટક્કરે વૃદ્ધનું મોત, પોલીસે 3 કલાકમાં છોડી દીધો,કાર પણ કબ્જે ન કરી;

વડોદરાના અમિતનગર પાસે પુરપાટ ઝડપે BMW કાર લઈને જતા બિલ્ડરના પુત્રે 73 વર્ષીય વૃદ્ધને ફંગોળી મોત નીપજાવ્યું હતું. આ ગંભીર બનાવમાં હરણી પોલીસે ભીનું સંકેલી લીધું હોવાની ચોંકાવનારી માહિતી બહાર…

અમદાવાદમાં દારૂડિયા ઓડી ચાલકે અનેક વાહનોને મારી ટક્કર, બાદમાં ગાડીમાં બેસીને જ સિગરેટના કસ મારયો;

અમદાવાદના આંબલી-બોપલ રોડ પર ઓડી કાર ચાલકે અકસ્માત સર્જયો છે. નબીરાએ ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. કાર ચાલક નશાની હાલતમાં હતો,…

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના, મોર્નિંગ વોક ઉપર નિકળેલા વૃદ્ધને હવામાં ફંગોળ્યા;

અમદાવાદ અનુપમ સિનેમા પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે, જેમાં એક કારચાલકે મોર્નિંગ વોક ઉપર નિકળેલા વૃદ્ધને અડફેટે લીધા હતા અને એ વૃદ્ધનું ઘટના સથેલ જ મૃત્યુ થયું હતું.…

હિંમતનગર નેશનલ હાઈવે પર સર્જાયેલ હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત;

હિંમતનગર નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. મોતીપુરા જીઆઈડીસી પાસે બેફામ આવતી કારે 2 વાહનોને ટક્કર મારી હતી. અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાં સ્થળે મોત નિપજ્યું હતું.…

સુરતમાં મોટા વરાછામાં હિટ એન્ડ રનની ઘટનામાં 22 વર્ષીય યુવતીનું સારવાર દરમ્યાન મોત

સુરત શહેરના મોટા વરાછા સ્થિત રામચોક નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રકની અડફેટે મોપેડ પર જઈ રહેલી 22 વર્ષીય નમ્રતા કોટડીયા અને તેની પિતરાઈ બહેનને ગંભીર ઇજાઓ પોહચી હતી. જ્યાં…

error: