Satya Tv News

Tag: INDIA

RBIને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, રશિયન ભાષામાં સત્તાવાર વેબસાઈટ પર આવ્યો મેઈલ;

મુંબઈ પોલીસના ઝોન 1ના ડીસીપીએ જણાવ્યું કે, RBIની સત્તાવાર વેબસાઈટ પર રશિયન ભાષામાં ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેલમાં બેંકને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અજાણ્યા આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં…

સાઉથની સુપરહીટ ફિલ્મ પુષ્પા-2 માં ક્ષત્રિયોનું અપમાન પર ભડકી કરણી સેના, મેકર્સને આપી મોટી ચેતવણી;

પુષ્પા-2 ફિલ્મને લઈને ક્ષત્રિય કરણી સેનાનો વિરોધ સામે આવ્યો છે આ ફિલ્મની અંદર ભવરસિંહ શેખાવત નામનું એક પાત્ર મૂકવામાં આવ્યું છે. આ પાત્રને ખૂબ જ ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યું…

એકનાથ શિંદેને મોટો ઝાટકો પહેલા CMની ખુરશી ગુમાવી હવે ગૃહમંત્રી બનવાની તેમની ઈચ્છા પણ પુરી નહિ થાય;

મુખ્યમંત્રી બન્યા બાદથી ભાજપ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ફ્રન્ટ ફૂટ પર રમી રહી છે. ભાજપ માત્ર સત્તાની લગામ જ નહીં પરંતુ રાજકીય સત્તા પણ પોતાના હાથમાં રાખવા માંગે છે. શિવસેનાની ગૃહ…

સંભલ પછી હવે જૌનપુર જિલ્લાની પ્રખ્યાત અટાલા મસ્જિદમાં મંદિર હોવાનો દાવો હાઈકોર્ટ પહોંચ્યો;

સ્વરાજ વાહિની એસોસિએશને અટાલા મસ્જિદમાં મંદિર હોવાનો દાવો કરીને જૌનપુર કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. પિટિશનમાં ત્યાં પૂજા કરવાનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી છે. અટાલા મસ્જિદ પ્રશાસન વતી હવે…

ચૂંટણીમાં 3 સંતાન ધરાવનાર ચૂંટણી ન લડી શકે તે નિયમ દૂર કરવાની માગ સાથે મહેશ છોટુ વસાવાએ CMને લખ્યો પત્ર;

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના વડા મોહન ભાગવતે 1 ડિસેમ્બરે નાગપુરમાં નિવેદન આપ્યું હતું કે, વસતી વૃદ્ધિદર 2.1%થી નીચે ન હોવો જોઈએ. આ માટે 2ને બદલે 3 બાળકો રાખો. જો કોઈ સમાજનો…

અંકલેશ્વરની: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નોટીસ ફટકારી ડેટોક્સ ઇન્ડિયા કંપનીના પાણી અને વીજ જોડાણ કાપી નાંખવા આદેશ;

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હતા જેના પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.લાંબી લડત બાદ કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા…

બાબા સિદ્દીકી હત્યાકાંડને લઈને હવે શુટરે સલમાન ખાનને લઈને કર્યો મોટો ખુલાસો;

સલમાન ખાનની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. થોડા મહિના પહેલા જ એનસીપી નેતા અને સલમાનના ખાસ મિત્ર બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. હવે બાબા સિદ્દીકી મર્ડર…

આજે વળી પાછું સોનું ચડ્યું, ચાંદી પણ ઉછળી જાણો લેટેસ્ટ રેટ;

વાયદા બજાર MCX પર સોનું સવારે 56 રૂપિયાની મામૂલી તેજી સાથે 76,022 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. જે કાલે 75,966 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી…

સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ નો મોટા રેકોર્ડ એડવાન્સ બુકિંગના આંકડા બહાર આવ્યા;

અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ રિલીઝ થવાની છે. માત્ર 48 કલાક પહેલાની ફિલ્મે મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, વિશ્વભરમાં એડવાન્સ બુકિંગ રૂપિયા 100…

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે તે પ્રશ્નનો જવાબ મળી ગયો, ત્રીજી વખત સીએમ બનશે દેવેન્દ્ર ફડણવીસ;

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપ કોર કમિટીની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. ફડણવીસ આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આવતીકાલે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે.ભાજપ…

error: