Satya Tv News

Tag: INDIA

જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને કુપવાડામાં માછિલમાં બે આતંકીઓને કર્યા ઠાર;

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ 3 અલગ-અલગ ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. વાસ્તવમાં સુરક્ષા દળોએ કુપવાડાના માછિલમાં બે આતંકીઓને ઠાર કર્યા છે જ્યારે તંગધારમાં એક આતંકીને ઠાર કર્યો છે. મહત્વનું છે…

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X ટ્વિટર વિશ્વભરમાં ઠપ્પ, હજારો યુઝર્સ પરેશાન, ભારતમાં પણ થઇ અસર;

લોકપ્રિય માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X એટલે કે ટ્વિટર ફરી એકવાર વૈશ્વિક આઉટેજનો શિકાર બન્યું છે. આજે સવારે 9 વાગ્યાની આસપાસ, X ની મોટાભાગની સેવાઓ અચાનક બંધ થઈ ગઈ હતી, જેના કારણે…

સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો, ચાંદીની ચમક પણ ઘટી, જાણો આજના લેટેસ્ટ રેટ;

સોના-ચાંદીના વિદેશી બજારો બાદ હવે સ્થાનિક બજારોમાં પણ ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાની કિંમતમાં સતત બીજા દિવસે સુસ્તી જોવા મળી રહી…

કોલકાતા ઇન્ટર્ન ડૉક્ટર રેપ-મર્ડર કાંડ આરોપી સંજય રોયની બાઇક પોલીસ કમિશનરના નામે રજિસ્ટર્ડ;

કોલકાતા રેપ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ટ્રેઈની ડોક્ટર પર રેપની ઘટનાની રાત્રે આરોપી સંજય રોયે જે બાઇકનો ઉપયોગ કર્યો હતો તે કોલકાતા “કમિશનર ઓફ પોલીસ”ના નામે નોંધાયેલ છે.…

BCCI જય શાહની મોટી જાહેરાત, ભારતીય ક્રિકેટરો પર થશે પૈસાનો વરસાદ, જાણો કઈ છે મોટી જાહેરાત;

ભારતીય ક્રિકેટ કંટ્રોલના સચિવ જય શાહ ટુંક સમયમાં પોતાનું પદ છોડી શકે છે. બીસીસીઆઈના સચિવ જય શાહ હવે વર્લ્ડ ક્રિકેટ બોર્ડનો સચિવ બનશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના હાલના ચેરમેન ગ્રેગ બાર્કલનો…

અનુપમાની સાસુ સુદર્શન વર્માનું થયું નિધન, શોકમાં પરિવાર;

અનુપમા એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીની રિયલ સાસુનું નિધનઃ થયું છે. તાજેતરમાં રૂપાલી ગાંગુલી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ખરેખર, રૂપાલી ગાંગુલીના સાસુ સુદર્શન વર્માનું નિધન થયું છે. રૂપાલી ગાંગુલીએ પોતે…

આજે સોનાનો ભાવ:સસ્તું સોનું ખરીદવાની શાનદાર તક, જાણો લેટેસ્ટ રેટ;

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 274 રૂપિયા ગગડીને 71,325 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. કાલે…

મુકેશ અંબાણીએ જિયોના સસ્તા પ્લાન વિશે આપી માહિતી, 19 રૂપિયાનો પ્લાન લાવીને મચાવી ધમાલ;

જુલાઈ 2024ની શરૂઆતમાં જિયો અને અન્ય બે ટેલિકોમ કંપનીઓએ ટેરિફ પ્લાનના ભાવમાં વધારો કરી નાખ્યો. જેના કારણે યૂઝર્સ અકાળાયા કારણ કે તેમના ખિસ્સા પર ભાર વધ્યો. પરંતુ હવે આવામાં અમે…

સસ્તું સોનું ખરીદવાની શાનદાર તક! જવા દેશો તો પસ્તાશો,ચેક કરો લેટેસ્ટ રેટ;

ભારતીય વાયદા બજાર (MCX)માં સોનામાં આજે 200 રૂપિયા ઘટીને 71,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો. ગઈ કાલે સોનું 71,830 પર ક્લોઝ થયું હતું. ચાંદી આ દરમિયાન 213 રૂપિયાના…

કુસ્તીબાજ વિનેશ ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણી લડે તેવી શક્યતા, બહેન બબીતા વિરુદ્ધ જ કરશે મુકાબલો;

નજીકના સૂત્રોએ IANSને જણાવ્યું કે અનુભવી કુસ્તીબાજ વિનેશ ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. જોકે વિનેશે અગાઉ કહ્યું હતું કે તે સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે નહીં, કેટલાક રાજકીય…

error: