રિલાયન્સ જિયો દ્વારા મોટો ધડાકો, 800 ચેનલો ફ્રી, બધાના પ્લાન ફેલ,જાણો વધુ વિગતો;
રિલાયન્સ જિયો કંપની ફરી એકવાર ફ્રી ઓફર લઈને આવી છે. હવે યુઝર્સ તેની મદદથી ટીવી ચેનલ્સના એક્સેસ મેળવી શકશે. આ ઉપરાંત યુઝર્સને Jio ફાઈબર કનેક્શન પણ આપવામાં આવી રહ્યું છે.…