Satya Tv News

Tag: INDIA

સાનિયા મિર્ઝાએ એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી, સાનિયા મિર્ઝાએ પોસ્ટમાં લખ્યું લગ્ન અને તલાક મુશ્કેલ છે, જુઓ પોસ્ટ;

સાનિયા મિર્ઝા અને તેનો પતિ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિક વચ્ચેના સંબંધોમાં કાંઈ ખટાશ આવી હોય તેવું લાગી રહ્યું છે. વર્ષે 2022માં આ અફવાએ જોર પકડ્યું હતુ. ત્યારથી લઈ અત્યારસુધી…

દેશમાં એરલાઇન્સની શું હાલત છે, મુસાફરો શા માટે પરેશાન છે.? જાણો ભારતમાં હવાઇ સેક્ટરનું ભવિષ્ય કેવું.?

એરલાઈન્સનો મુદ્દો ચર્ચામાં છે. મુસાફરો સોશિયલ મીડિયા પર એરલાઇન કંપનીઓ સામે પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. વિવાદ એટલો વધી ગયો કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને શાંતિની અપીલ કરવી…

“ચાર ચાર બંગડીવાળી ગાડી”ના ગીત, કિંજલ દવેએ કોર્ટમાં ગીત અને શબ્દો વાપરવા બદલ માંગી માફી, 7 દિવસમાં રૂ 1.લાખ ચુકવવાનો ફટકાર્યો દંડ;

20 ડિસેમ્બર 2016ના દિવસે યુ ટ્યુબમાં એક ગીત રીલીઝ થયું અને ત્યારથી જ આ વિવાદ શરૂ થયો. આ ગીતને અવાજ આપ્યો હતો લોકગાયિકા કિંજલ દવેએ. જોકે બન્યું એવું કે, 2017ના…

RBI શ્રીરામના ફોટોવાળી 500 રૂપિયાની નોટ જાહેર કરશે.? મહાત્મા ગાંધીની જગ્યાએ શ્રીરામની તસવીર;

500 રૂપિયાની નોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો અને પાછળની તરફ લાલ કિલ્લાનો ફોટો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ 500 રૂપિયાની નોટના ફોટોમાં ભગવાન શ્રીરામ અને નોટની પાછળની તરફ…

4 વર્ષના પુત્રના મર્ડરમાં મોટો ખુલાસો, સૂચના સેઠ પુત્રને મારીને લાશ બેંગ્લુરુના ઘરમાં રાખવા માગતી હતી;

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સૂચના પુત્રની હત્યા કર્યા બાદ 22 કલાક સુધી રૂમમાં લાશ સાથે જ રહી ગઈ હતી પછી સુટકેસમાં પેક કરીને બેંગ્લુરુ રવાના થઈ ગઈ હતી. તે લાશને…

ગેરકાયદે ગુજરાતીઓને વિદેશ લઈ જવા મામલો, પોલીસે આરોપીઓ પર કરી ઈનામની જાહેરાત;

અમદાવાદથી ગેરકાયદે લોકોને વિદેશ મોકલવાનાં કેસમાં વધુ એક ખુલાસો થવા પામ્યો છે. જેમાં 14 એજન્ટોએ દોઢ વર્ષમાં 800 ગુજરાતીઓને અમેરિકા મોકલ્યાનો ખુલાસો થવા પામ્યો છે. ગુજરાત બહારનાં 700 લોકોને પણ…

યુપીના મથુરામાં માતાના અવસાન બાદ મિલકતને લઈ વિવાદ, માતાનો મૃતદેહ સ્મશાનમાં રાખવામાં આવ્યો અને દીકરીઓ લડતી રહી;

માનવતાને શરમાવે તેવી આ મામલો મથુરાના મસાની સ્થિત સ્મશાનભૂમિમાંથી સામે આવ્યો છે. જ્યાં 85 વર્ષીય મહિલા પુષ્પાના મૃત્યુ બાદ તેની ત્રણ પુત્રીઓ વચ્ચે જમીનના હક્કને લઈને લડાઈ શરૂ થઈ હતી…

એન્ડ્રોઈ સ્માર્ટફોન યુઝર્સ માટે ચેતવણી, આ સ્માર્ટફોન્સ પર છે મોટો ખતરો, જાણૉ કારણ;

Android ઇકોસિસ્ટમમાં ઘણી ખામીઓ સામે આવી છે. ફ્રેમવર્ક, સિસ્ટમ, Google Play સિસ્ટમ અપડેટ્સ અનેઘણા નિર્માતાઓના હાર્ડવેર કંપોનેંટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલીક ઇમેજિનેશન ટેક્નોલોજી, મીડિયાટેક કંપેનેંટ્સ, યુનિસોક કંપેનેંટ્સ, ક્વાલકોમ…

ટોલ ટેક્સ ફાસ્ટેગની મદદથી ભરતા લોકો માટે સમાચાર, 31 જાન્યુઆરી બાદ ડિએક્ટિવેટ થઈ જશે ફાસ્ટેગ;

31 જાન્યુઆરી પહેલાં જેમણે ફાસ્ટેગની KYC નહીં કરાવી હોય તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અથવા તો તેમને ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. જ્યારે સિંગલ ફાસ્ટેગને પ્રોત્સાહન આપવા માટે NHAIએ કહ્યું કે એક…

એમપીના બૈતૂલમાં દીકરીની લાલસામાં નવજાત દીકરાની કરી હત્યા, પત્નીને માર મારીને નવજાતને ગળું દબાવીને મારી નાખ્યો;

આ ઘટના બેતુલના બાજરવાડા ગામની છે. અનિલ ઉઇકે નામના શખ્સને બે પુત્રો છે, મોટો દીકરો સાત વર્ષનો છે અને નાનો દીકરો પાંચ વર્ષનો છે. જ્યારે પત્ની રુચિકા ત્રીજી વખત ગર્ભવતી…

error: