Satya Tv News

Tag: INDIA

ઝારખંડના પલામૂમાં ભાઈ-બહેને સંબંધોની કતલ કરતું કર્યું કામ, પ્યારમાં પડ્યાં બાદ ઝારખંડના ડાલટગંજ રેલવે સ્ટેશને કર્યાં લગ્ન;

પિતરાઈ ભાઈ-બહેને ડાલટનગંજ રેલવે સ્ટેશને લગ્ન કર્યાં હતા. ભાઈએ બહેનની માગમાં કંકુ ભરીને તેને પત્ની બનાવી લીધી હતી. એટલું જ નહીં પરંતુ આ પ્રસંગે તેમણે સાથે જીવવા-મરવાના પણ કૌલ દીધાં…

અંજારની બુઢારમોરા કેમો સ્ટીલ કંપનીમાં દુર્ઘટના, ભઠ્ઠી ઉભરાઈ જતા 7 શ્રમિકો દાઝ્યા, 3 શ્રમિકોનાં સારવાર દરમ્યાન મોત;

કચ્છનાં અંજાર વિસ્તારમાં આવેલ કેમો સ્ટીલ કંપનીમાં મોડી રાત્રીનાં સુમારે મોટી દુર્ઘટનાં સર્જાવા પામી હતી. જેમાં સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા 7 જેટલા લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. ત્યારે અચાનક…

રાંદેર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ 15 વર્ષની બાળકીનો દેવદૂત બની બચાવ્યો જીવ;

સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી ફરિયાદ લખાવી રહ્યા હતા ત્યારે તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો જેમાં 15 વર્ષીય દીકરીને તાત્કાલિક લોહીની જરૂર હોવાનું કહી મદદ માંગવામાં આવી…

રામ મંદિર ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પહેલા અમિતાભ બચ્ચને અયોધ્યામાં ઘર બનાવવા માટે 14.5 કરોડ રૂપિયાનો ખરીદ્યો પ્લોટ;

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન રામની નગરી અયોધ્યામાં આલીશાન ઘર બનાવવા જઈ રહ્યા છે. જેના માટે તેમણે અભિનંદર લોઢા પાસેથી સેવન સ્ટાર ટાઉનશીપ ધ સરયુમાં પ્લોટ ખરીદ્યો છે.અભિનંદન મુંબઈ ડેવલપર…

ઉદ્ધાટન બાદ મુંબઈમાં દેશનો સૌથી મોટો સી બ્રીજ પિકનીક સ્પોટ બન્યો, જીવના જોખમે રેલિંગ પર ચઢીને કરી રહ્યાં છે ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી;

પીએમ મોદીએ નવી મુંબઈમાં દેશના સૌથી લાંબા સી બ્રીજનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે આ બ્રિજની તસવીરો અને ફોટો વાયરલ થઇ રહ્યા છે. આવામાં લોકો ટ્રાફિકના નિયમો તોડતા નજરે પડે છે.…

દેશમાં ઉતરાયણનો તહેવાર કાળ બન્યો, રાજસ્થાન અને દિલ્હીમાં 14 લોકોના મોત;

રાજસ્થાનના સિકરમાં નેશનલ હાઈવે પર થયેલા એક મોટા અકસ્માતમાં 6થી વધુ લોકોના મોત થયાં હતા. અહીં એક કાર ડિવાઇડર પરથી કૂદીને સામેથી આવી રહેલી બીજી કાર પર પડી હતી. જેમાં…

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝને લઈને ટીમ ઈન્ડિયાની સ્કવોડનું એલાન, બે ગુજરાતી બોલર્સ, ઈશાન કિશન પર વિવાદ;

કુલ 16 ખેલાડીઓના નામના એલાન કરવામાં આવ્યા છે જેમાં હિટમેન રોહિત શર્મા નેતૃત્વ કરશે જ્યારે જસપ્રિત બૂમરાહ વાઇસ કેપ્ટનની ભૂમિકા નિભાવશે. પહેલી ટેસ્ટ મેચ હૈદરાબાદમાં જ્યારે બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે.…

કેબિનેટ મીટિંગમાં છોકરીનાં લગ્નની ઉંમરને લઈને નિર્ણય, ન્યૂનતમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ થઈ;

હિમાચલ કેબિનેટ મીટિંગમાં સૌથી મહત્વનો નિર્ણય છોકરીઓનાં લગ્નને લઈને કરવામાં આવ્યો છે. મીટિંગમાં પ્રસ્તાવ પાસ કરી દેવાયો છે. હવેથી હિમાચલમાં છોકરીઓનાં લગ્નની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ રહેશે. એટલે કે માતાપિતા…

બજાજ ઓટો ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપનીએ પોતાની અને દેશની પ્રથમ CNG મોટરસાઇકલ પર કામ કર્યું શરૂ, ઉત્પાદન ઔરંગાબાદ પ્લાન્ટમાં થઈ રહ્યું છે;

બજાજ ઓટો ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં ચમત્કારિક ફેરફારો કરવા માટે તૈયાર છે. કંપનીએ પોતાની અને દેશની પ્રથમ CNG મોટરસાઇકલ પર કામ શરૂ કરી દીધું છે. તેનું ઉત્પાદન ઔરંગાબાદ પ્લાન્ટમાં થઈ રહ્યું…

error: