Satya Tv News

Tag: INDIA

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતને 26 રને હરાવ્યું, હાર બાદ બગડ્યાં દિગ્ગજો;

રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ત્રીજી T20I મેચમાં ભારતીય ટીમના બેટ્સમેનોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. 9મી ઓવરથી 16મી ઓવર સુધીમાં ભારતીય ટીમના બેટ્સમેન માત્ર 40 રન જ બનાવી શક્યા…

રાજકોટ જિલ્લાના જંગવડ ગામના 11 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત;

જસદણ તાલુકામાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે જસદણ તાલુકાના જંગવડ ગામમાં 11 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો હતો. બાળકનું હાર્ટફેલ થઈ જતા મોત નિપજ્યું હતું. જંગવડ ગામમાં…

મહારાષ્ટ્રમાં ગર્ભવતી મહિલાના પેટમાં રહેલું બાળક પણ પ્રેગ્નેન્ટ, સોનોગ્રાફીમાં થયો ખુલાસો;

મહારાષ્ટ્રના બુલઢાણાની સરકારી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાની સોનોગ્રાફી ચર્ચામાં છે. તબીબે સોનોગ્રાફી બારીકાઈથી તપાસી તો તેઓ પણ ચોંકી ગયા કારણ કે સગર્ભા મહિલાના પેટમાં એક બાળક દેખાતું હતું. આ ઉપરાંત આ…

મહાકુંભ દુર્ઘટના બેરિકેડ તૂટ્યા ને અફરાતફરી મચી, 14નાં મોત યોગીએ કહ્યું- સંયમ જાળવો;

મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી. આમાં 14થી વધુ લોકોનાં મોતના સમાચાર છે. 50થી વધુ ઘાયલ છે. સ્વરૂપરાણી હોસ્પિટલમાં 14 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં…

સસ્તું સોનું લેવાની તક, આજે ફરી સસ્તું થયું સોનું જાણો એક તોલાનો લેટેસ્ટ ભાવ;

આજે સતત બીજા દિવસે સોનું સસ્તું થયું છે. બજેટ રજૂ થાય તે પહેલાં સોનાના ભાવમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. 28 જાન્યુઆરીએ 24 કેરેટ અને 22 કેરેટ સોનાના 10…

સુરતની વિદ્યાર્થિની આપઘાતમાં ABVPનો વિરોધ શાળા બહાર પ્રદર્શન થતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો;

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ મંગળવારે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ…

ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ પત્નીથી લઇ રહ્યો છે ડિવોર્સ.? પત્નીથી અલગ રહી રહ્યો છે ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ;

છેલ્લા કેટલાક મહિના ભારતીય ક્રિકેટરો માટે વ્યક્તિગત રીતે સારા રહ્યા નથી. હાર્દિક પંડ્યાના ગયા વર્ષે છૂટાછેડા થયા હતા. દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના…

24મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ, આજે રાજ્ય સરકારની દીકરીઓ માટેની યોજના જાણો;

આજના સમયમાં બાળકોના ભણતર અને લગ્નમાં ખૂબ જ ખર્ચો થાય છે. મોંઘવારીના સમયમાં દીકરીનું ભવિષ્ય સુંદર બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની કેટલીક લાભદાયક યોજના છે જે તમારે અચુક…

ગુરુવારે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળીયો, જાણો આજનો લેટેસ્ટ રેટ;

બુધવારે રાજધાનીના બુલિયન બજારમાં સોનાના ભાવ 630 રૂપિયા વધીને 82,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા, જે અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર છે. પરંતુ ગુરુવારે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો જોવા…

બિહારના ભાગલપુરમાં કબ્રસ્તાનમાં કંકાલના માથા ગાયબ થવાથી ગભરાટ, કબરો ખોદીને માથા કાપી નાખ્યા;

ભાગલપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કબ્રસ્તાનમાં કબરો ખોદીને હાડપિંજરના માથા ચોરાઈ રહ્યા છે. આ ઘટના બાદ લોકોમાં ગભરાટનો માહોલ છે. આ સમગ્ર મામલો સંહૌલા પોલીસ સ્ટેશન વિસ્તારના…

error: