Satya Tv News

Tag: INDIA

ગાઝિયાબાદમાં કૂતરુ કરડવાથી 14 વર્ષના બાળકનું કરુણ મોત થયું , હડકવા થતા થયું મોત;

આ ઘટના ગાઝિયાબાદના વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત ચરણ સિંહ કોલોનીમાં બની હતી, જ્યાં સોમવારે 14 વર્ષના શાહવેઝનું મોત થયું હતું. શાહવેઝને લગભગ દોઢ મહિના પહેલા પાડોશીનો પાલતુ કૂતરો કરડ્યો…

એમપીના ગ્વાલિયરમાં પાપિણી માતાનું કારસ્તાન, 3 વર્ષના સગા દીકરાને છત પરથી ફેંકીને માર્યો;

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક માતાએ તેના પ્રેમી સાથે મળીને 3 વર્ષના પુત્ર જતીન રાઠોડને છત પરથી ફેંકીને મારી નાખ્યો છે. ત્રણ વર્ષના સની ઉર્ફે જતીન રાઠોડને શું ખબર કે તે 9…

Indiaનું નામ Bharat કરવાની અટકળો,જાણો ‘ભારત’ નામ કરવામાં કેટલો થશે ખર્ચ;

Indiaનું નામ Bharat થવા જઈ રહ્યું છે તેવી અટકળો સામે આવી રહી છે. જોકે તેને લઈને ઓફિશ્યલ રીતે કંઈ પણ નથી કહેવામાં આવ્યું. પરંતુ અમુક રાજકીય પક્ષો વિરોધ તો અમુક…

જવાન ફિલ્મ માટે પ્રાર્થના કરવા શાહરૂખ ખાન સુહાના અને નયનતારા સાથે તિરુપતિ મંદિરે પહોંચ્યો;

જવાનની રિલીઝ પહેલા શાહરૂખ ખાન તેની પુત્રી સુહાના ખાન અને ફિલ્મની લીડ એક્ટ્રેસ નયનતારા સાથે તિરુપતિ મંદિરે પહોંચ્યો હતો. જ્યાં તેણે શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી અને પોતાની ફિલ્મ…

યુપીના મુરાદાબાદમાં નીચ સસરાની હરકત, સુહાગરાતે રુમમાં મોબાઈલથી રેકોર્ડ કરી વહુની વાતચીત;

યુપીના મુરાદાબાદમાં દહેજ ભૂખ્યા સસરાએ પોતાની વહુ સાથે મોટો કાંડ કરી નાખ્યો અને તેને કારણે હવે વહુને બહાર નીકળવામાં ખૂબ શરમ થઈ રહી છે કારણ કે લોકો તેની સુહાગરાતની વાત…

UPના બારાબંકીમાં 4 માળનું કોંક્રીટનું મકાન ધરાશાયી થતાં 2 લોકોના મોત, 14 લોકો ઘાયલ થયા;

બારાબંકીના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાશિમ નામના વ્યક્તિનું 4 માળનું પાકું મકાન ધરાશાયી થઈ ગયું હતું. આજુબાજુના મહોલ્લામાં રહેતા લોકો પણ મકાનના કાટમાળ નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં બે લોકોના…

વન નેશન, વન ઈલેક્શન પર કમિટીના સભ્ય હરીશ સાલ્વેનું મહત્વનું નિવેદન;

હરીશ સાલ્વેએ કહ્યું, વન નેશન, વન ઈલેક્શનનું ‘કામ હજુ પ્રારંભિક તબક્કામાં છે. આ વિશે ઘણું વિચારવાની જરૂર છે. રાષ્ટ્ર માટે જે શ્રેષ્ઠ હશે તે જ કરવામાં આવશે. સમિતિના અધ્યક્ષ તરફથી…

ચંદ્રયાન-3માં અવાજ આપનાર વૈજ્ઞાનિકનું નિધન, ISROના વૈજ્ઞાનિક વલારમથીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન;

વૈજ્ઞાનિક વલારમથીનું છેલ્લું મિશન ચંદ્રયાન-3 હતું, જે 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. અને તે સમય દરમિયાન તમે ઈસરોમાંથી જે અવાજ સાંભળ્યો હતો તે વલારમથીનો હતો. તમિલનાડુના અલિયાઉરની…

આજે આદિત્ય L1 લોન્ચ થશે, ઈસરોની વધુ એક ઉડાન, ચંદ્ર બાદ હવે સૂર્ય તરફ પ્રયાણ;

2 સપ્ટેમ્બરે આદિત્ય એલ 1 મિશન સાથે પ્રક્ષેપિત કરવામાં આવશે. સૂર્ય મિશનથી સંબંધિત ઉપગ્રહને શનિવારે સવારે 11.50 મિનિટે શ્રીહરિકોટાના અંતરિક્ષ કેન્દ્રના બીજા લોન્ચ પેડ પરથી ઉડાન ભરશે. આદિત્ય એલ 1ને…

સુપ્રીમ કોર્ટ આદેશ: હવે લગ્ન વિના પેદા થયેલા બાળકો પણ હશે માતા-પિતાની સંપત્તિમાં હકદાર;

સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમાન્ય અથવા અમાન્ય કરવા યોગ્ય લગ્નથી પેદા થયેલા બાળકો કાયદાકીય રીતે માન્ય હશે અને હિન્દુ ઉત્તરાધિકારી કાનૂન અંતર્ગત…

error: