ન્યુઝીલેન્ડની ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમના ભારતીય વંશજના બોલર એઝાઝ પટેલ ના મૂળ ભરૂચ જિલ્લા સાથે, 8 વર્ષની ઉંમરે ન્યુઝીલેન્ડ પરિવાર સાથે સ્થાયી થયા હતા.
હાલમાં ભારતમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ ટેસ્ટ મેચની શ્રેણી ચાલી રહી છે જે અંતર્ગત બીજી ટેસ્ટ મેચ 3 ડિસેમ્બરથી મુંબઈ મા ચાલી રહી છે. આ મેચમાં ભારતની ટિમનો પ્રથમ…